Ranuja Valo Mari Kalja Ni Kor - Poonam Gondaliya
Singer : Poonam Gondaliya , Lyrics : Traditional
Music : Manoj - Vimal , Label : Tirath Studio
Singer : Poonam Gondaliya , Lyrics : Traditional
Music : Manoj - Vimal , Label : Tirath Studio
Ranuja Valo Mari Kalja Ni Kor Lyrics in Gujarati
(રણુજાવાળો મારા કાળજાની કોર લિરિક્સ ગુજરાતીમાં)
હે રણુજા વાળો મારા કાળજાની કોર
હો પોકરણ વાળો કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો આસોપાલવના એવા તોરણીયા બંધાય
આસોપાલવના રૂડા તોરણીયા બંધાય
માતા મિલદેના હૈયા હરખાય
માતા મિલદેના હૈયા હરખાય
રણુજા વાળો બાપો પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો સોનાનું પારણુંને રૂપાના દોરી
એવું સોનાનું પારણુંને રૂપાના દોરી
વીરા વિરમદે રામદેની જોડ
વીરા વિરમદે રામદેની જોડ
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય
હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય
ચરણોમાં રાખો પીર અમને રે સદાય
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હે રણુજા વાળો મારા કાળજાની કોર
www.gujaratitracks.com
હો પોકરણ વાળો કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો પોકરણ વાળો કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો આસોપાલવના એવા તોરણીયા બંધાય
આસોપાલવના રૂડા તોરણીયા બંધાય
માતા મિલદેના હૈયા હરખાય
માતા મિલદેના હૈયા હરખાય
રણુજા વાળો બાપો પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો સોનાનું પારણુંને રૂપાના દોરી
એવું સોનાનું પારણુંને રૂપાના દોરી
વીરા વિરમદે રામદેની જોડ
વીરા વિરમદે રામદેની જોડ
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હો હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય
હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય
ચરણોમાં રાખો પીર અમને રે સદાય
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
હે રણુજા વાળો મારા કાળજાની કોર
www.gujaratitracks.com
હો પોકરણ વાળો કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
રણુજા વાળો પીર પોકરણ વાળો
ConversionConversion EmoticonEmoticon