Rakhe Enu Rakhiye Lyrics in Gujarati

Rakhe Enu Rakhiye - Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad , Lyrics :- Sahar Rabari
Music :- Lavkesh Navlakha , Label :- NEW SHYAM AUDIO OFFICIAL
 
Rakhe Enu Rakhiye Lyrics in Gujarati
(રાખે એનુ રાખીયે લિરિક્સ ગુજરાતીમાં)
 
અરે..અરે...રે રાખે એનુ રાખીયે અમે હાતવાર
હે અલ્યા હોમભળ ભઈ રાખે એનુ રાખીયે અમે હાતવાર
ખાધું એની થાળીયે ના હોઈ ગદારીની વાત
વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય
એ રાખે એનુ રાખીયે અમે હાતવાર
ખાધું એની થાળીયે ના હોઈ ગદારીની વાત
વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય

હે જેના ભેળા ફરીયે પરફેક્ટ રહીયે
દોસ્તી અને દુશમની ખુમારીથી પાળીયે
અરે..અરે...રે રાખે એનુ રાખીયે અમે હાતવાર
ખાધું એની થાળીયે ના હોઈ ગદારીની વાત
વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય
એ વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય

હો મર્દ વાળો સંગ ફાવે રાકા નથી ગમતા
આઘી પાછી કરે એના ઇતિહાસ નથી બનતા
હો ... બ્રાન્ડ વાળી બનવી છે એવી મોટી નામના
દુનિયા દે કાયમ અમારા રે દાખલા
હો જેનો સંગ કરીયે ભવ પાર કરીયે
દુઃખ પડે તો ભાગે પડતું ઓઢી લઈયે
અલ્યા રાખે એનુ રાખીયે અમે હાતવાર
ખાધું એની થાળીયે ના હોઈ ગદારીની વાત
વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય

હો ખોટી વાતે ઝેર બઉ ચડે પડીયે મેદાનમાં
ઓસું ના તોલીએ કોઈને વટને વેવારમાં
હો ... ડોનગીરી ગમતી નથી અમને કોઈ વાતમા
નામ દેતા કામ થાય દુનિયાની બજારમાં
હો મોળું જીવવાનું ના આપે અમને મોકો
હજાર હાથ માથે રાખે દ્વારકા રે વાળો
અરે... અરે... હોમભળ તને કઉ રાખે એનુ રાખીયે અમે હાતવાર
ખાધું એની થાળીયે ના હોઈ ગદારીની વાત
વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય
www.gujaratitracks.com
એ વફાદાર લોહી છે જુઠા જોડે માર્યા જાય  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »