Nashibdar Lyrics in Gujarati

Nashibdar - Gaman Santhal
Singer :- Gaman Santhal , Lyrics :- Darshan Bazigar
Music :- Dhaval Kapadiya , Label :- KHUSHI DIGITAL
 
Nashibdar Lyrics in Gujarati
(નસીબદાર લિરિક્સ ગુજરાતીમાં)
 
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ
હો વાંક નસીબના હમજું કે મારા
કેમ ના લખ્યા તમને કિસ્મતમા મારા
વાંક નસીબના હમજું કે મારા
કેમ ના લખ્યા તમને કિસ્મતમા મારા
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ

હો કુદરતે લખ્યા લેખ તારા મારા અધુરા
તને મળવાના ખ્વાબ થયા ના પુરા
હો ...હો... જીવ જુદા નતા વાલી તારા ને મારા
તોય તમે થયા ના કેમ રે મારા
હો વિશ્વાસે તારા હતી જિંદગી અમારી
જીવન ભર રહશે કમી અમને તારી
વિશ્વાસે તારા હતી જિંદગી અમારી
જીવન ભર રહશે કમી અમને તારી
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ

હો સમય મળે તો તમે લેજો હોજ મારા
આવતા તા જતા લેજો હમાચાર મારા
હો...હો... ખબર નઈ કેમ મળી અમને આ સજા
તમારા વગર કહું નથી હવે મજા
હો જુદા થઈને જીવશું કોણ જણે કેમ કરી
દિવસો જાશે મારા તારા વિના મરી મરી
જુદા થઈને જીવશું કોણ જણે કેમ કરી
દિવસો જાશે મારા તારા વિના મરી મરી
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
www.gujaratitracks.com
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »