Hata Ane Chhodi Didha Paraka Su Thavana - Shital Thakor
Singer :- Shital Thakor , Lyrics & Compose :- Ganu Bharwad
Music :- Ajay Vagheshwari , Label :- RAJAMOMAI DIGITAL
Singer :- Shital Thakor , Lyrics & Compose :- Ganu Bharwad
Music :- Ajay Vagheshwari , Label :- RAJAMOMAI DIGITAL
Hata Ane Chhodi Didha Paraka Su Thavana Lyrics in Gujarati
(હતા એને છોડી દિધા પારકા સુ થવાના લિરિક્સ ગુજરાતીમાં)
હો નથી જીવવું મારે દુનિયામાં
હો .. નથી જીવવું મારે દુનિયામાં
નથી અમારા કોઈ દુનિયામાં
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો નથી જીવવું મારે દુનિયામાં
નથી અમારા કોઈ દુનિયામાં
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો થઇ ગયા છે હવે એતો બીજાના
થઇ ગયા છે હવે એતો બીજાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો ઘડી બે ઘડી દુર નોતા રઈ શકતા
ખોટી ચાહત બતાવી કર્યા આજ રડતા
હો તારા પ્રેમના નશામાં પાગલ થઇ ફરતા
તારી બેવફાઈ જોઈ જીવતે જીવ બળતા
હો મને બરબાદ કરી શું મળ્યું તને
ભૂલ હતી મારી કે સમજ્યો ના તને
અરે મને બરબાદ કરી શું મળ્યું તને
ભૂલ હતી મારી કે સમજ્યો ના તને
હો કેમ કરી હવે અમે જીવવાના
કેમ કરી હવે અમે જીવવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો ગમ મળ્યા અમને તોય રડી ના શક્યા
સાંચો પ્રેમ કર્યો એને પામી ના શક્યા
હો તુટી ગયા આજ તારી બેવફાઈ જોઈને
જા જીવી લઈશું અમે જિંદગી રોઈ રોઈને
હો તમે તો ના કરી પરવા મારી
દુનિયાની સામે કરી મને બિચારી
હો તમે તો ના કરી પરવા મારી
દુનિયાની સામે કરી મને બિચારી
હો જુદાઈના દર્દ લઈ રડવાના
આ જુદાઈના દર્દ લઈ રડવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો થઇ ગયા છે હવે એતો બીજાના
થઇ ગયા છે હવે એતો બીજાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
www.gujaratitracks.com
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો .. નથી જીવવું મારે દુનિયામાં
નથી અમારા કોઈ દુનિયામાં
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો નથી જીવવું મારે દુનિયામાં
નથી અમારા કોઈ દુનિયામાં
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો થઇ ગયા છે હવે એતો બીજાના
થઇ ગયા છે હવે એતો બીજાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો ઘડી બે ઘડી દુર નોતા રઈ શકતા
ખોટી ચાહત બતાવી કર્યા આજ રડતા
હો તારા પ્રેમના નશામાં પાગલ થઇ ફરતા
તારી બેવફાઈ જોઈ જીવતે જીવ બળતા
હો મને બરબાદ કરી શું મળ્યું તને
ભૂલ હતી મારી કે સમજ્યો ના તને
અરે મને બરબાદ કરી શું મળ્યું તને
ભૂલ હતી મારી કે સમજ્યો ના તને
હો કેમ કરી હવે અમે જીવવાના
કેમ કરી હવે અમે જીવવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો ગમ મળ્યા અમને તોય રડી ના શક્યા
સાંચો પ્રેમ કર્યો એને પામી ના શક્યા
હો તુટી ગયા આજ તારી બેવફાઈ જોઈને
જા જીવી લઈશું અમે જિંદગી રોઈ રોઈને
હો તમે તો ના કરી પરવા મારી
દુનિયાની સામે કરી મને બિચારી
હો તમે તો ના કરી પરવા મારી
દુનિયાની સામે કરી મને બિચારી
હો જુદાઈના દર્દ લઈ રડવાના
આ જુદાઈના દર્દ લઈ રડવાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો એની બુરાઈ કોને જઈ હું કરૂ
આંખોમાં આંશુ એના લઈને હું ફરૂ
હો થઇ ગયા છે હવે એતો બીજાના
થઇ ગયા છે હવે એતો બીજાના
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
www.gujaratitracks.com
હતા એને છોડી દિધા પારકા સુ થવાના
ConversionConversion EmoticonEmoticon