Raste Rajadto Bhatakto Kari Nakhyo Lyrics in Gujarati

Raste Rajadto Bhatakto Kari Nakhyo - Aryan Barot
Singer - Aryan Barot , Music - Ravi - Rahul
Lyrics : Tejmalsinh Vaghela , Lebal - Pinkal Digital
 
Raste Rajadto Bhatakto Kari Nakhyo Lyrics in Gujarati
(રસ્તે રઝળતો ભટકતો કરી નાખ્યો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો પોતાનો બનાવી મન પારકો કરી નાખ્યો
હો પોતાનો બનાવી મન પારકો કરી નાખ્યો
રસ્તે રઝળતો ભટકતો કરી નાખ્યો
ઓ બેવફા તે
અલી ઓ બેવફા મને ગોડો કરી નાખ્યો
અલી ઓ બેવફા તે મન ગોડો કરી નાખ્યો
હો ઓ રે દગાળી ઓ ભમરાળી
ચોથી મને તું ભટકોની
ઓ રે દગાળી ઓ ભમરાળી
ચોથી મને તું ભટકોની
હો ચાહત ના નોમે મન ચોઇનો ના રાખ્યો
ખેલ ખેલી પ્રેમ માં ખલાશ કરી નાખ્યો
ઓ બેવફા તે
અલી ઓ બેવફા તે મન પુરો કરી નાખ્યો
અલી ઓ બેવફા તે મન ગોડો કરી નાખ્યો

હો કપડાં ની જેમ તમે લવર નાખ્યા બદલી
તારા ભરોશે ગોડી ગયા અમે રખડી
હો નોતી ખબર કે તારા મન માં હશે મેલ રે
પ્રેમ ના નામે તું તો ખેલતી હશે ખેલ રે
હો ઓ રે ખેલાડી ઓ રે અનાડી
જિંદગી મરી ગઈ તું બગાડી
ઓ રે ખેલાડી ઓ રે અનાડી
જિંદગી મરી તું ગઈ બગાડી
હો સાથી રે બનાવી મને સાફ કરી નાખ્યો
પ્રેમ ના રે નામે પાયમાલ કરી નાખ્યો
ઓ બેવફા તે
અલી ઓ તે મને પૂરો કરી નાખ્યો
અલી ઓ બેવફા તે મન ગોડો કરી નાખ્યો

હો મારી હારે સબંધ તારે નોતો રાખવોતો
પેહલા તારે મન મારી નાખવોતો
હો પોણી મારા ઘરના નોતા તારે ભરવા
એવું તો તારે મન દગા નોતા કરવા
હો ઓ રે ધુતારી ઓ રે લુંટારી
લવ માં મને ગઈ તું લુંટી
ઓ રે ધુતારી ઓ રે લુંટારી   
લવ માં મને ગઈ તું લુંટી
હો સાથી રે બનાવી મન સાફ કરી નાખ્યો
પોતાનો કહી ને મન પારકો કરી નાખ્યો
ઓ બેવફા તે દિલ તોડી ને ડાટ વારી નાખ્યો
ઓ બેવફા તે મને પૂરો કરી નાખ્યો
અલી ઓ બેવફા તે મને ગોડો કરી નાખ્યો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »