Ek Var Modhu Batavi Jane Yar Lyrics in Gujarati

Ek Var Modhu Batavi Jane Yar - Yash barot
Singer : Yash Barot , Lyrics : Vijay Beldar
Music : Yash Barot & Rakesh Solanki
Label : B.Arohi Group
 
Ek Var Modhu Batavi Jane Yar Lyrics in Gujarati
(એક વાર મોઢું બતાવી જા ને યાર લિરિક્સ ગુજરાતીમાં)
 
હો એકવાર મોઢું બતાવી જાને યાર
હો હો એકવાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
હો હો હો છોડી દેજે મને મારા રે હાલ
મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ
તારા રે પ્રેમ માં થયો બદનામ
મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ
તારા રે પ્રેમ માં થયો બદનામ
હો એક વાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
છોડી દેજે મને મારા રે હાલ

તુ છોડી ને ગઈ અધુરી કહાની
તુ સમજી ના શકી મારા પ્રેમ ને જાણી
તુ છોડી ને ગઈ અધુરી કહાની
તુ સમજી ના શકી મારા પ્રેમ ને જાણી
તુ કેમ ફરે મારા થી અજાણી
સાચો પ્રેમ મેં કર્યો કદર તે ન જાણી
તુ કેમ ફરે મારા થી અજાણી
સાચો પ્રેમ મેં કર્યો કદર તે ન જાણી
હો એકવાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
છોડી દેજે મને મારા રે હાલ

હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે
પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે
હો હો હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે
પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે
મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા
એકલો મુકીને પાછા ના ફર્યા
મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા
એકલો મુકીને પાછા ના ફર્યા
હો જીવવા માટે કર એક મુલાકાત
જીવવા માટે કર એક મુલાકાત
પછી છોડી દેજે મને મારા રે હાલ
પછી છોડી દેજે મને મારા રે હાલ
પછી છોડી દેજે મને મારા રે હાલ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »