Bhola Tari Bhakti Ma Shakti Lyrics in Gujarati

Bhola Tari Bhakti Ma Shakti - Geeta Rabari
Singer:Geeta Rabari , Music:Mayur Nadiya
Lyrics:Anand Mehra , Label:Shri Ram Audio And Telefilms
 
Bhola Tari Bhakti Ma Shakti Lyrics in Gujarati
(ભોળા તારી ભક્તિ માં શક્તિ લિરિક્સ ગુજરાતીમાં)
 
હરિ ૐ નમઃ શિવાય

હો દિન દુખીયારો વાળો બાપો હો ભોળા શંભુ
હો દિન દુખીયારો વાળો બાપો વંદન તને દિન રાત રે
હો દિન દયાળો પરમ કૃપાળો
નંદીનો અસવાર મારો નાથ રે
હો ભોળેનાથ રે હે
હો ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે

ૐ ત્રયમ્‍બકં યજામહે
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

હો ભોળા તારાથી જીવન મારૂ તારા હાથમાં કર્મનું તાળું
મારૂ મારૂ હે ભોળા
હો તું તારે કે પાડે ભોળા સદાય રહેજો સાથે ભોળા
મારા ભોળા
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

ભોળેનાથ રે મેં જોઈ તારી દ્રષ્ટિ રે
મારાનાથ રે મેં જોઈ તારી દ્રષ્ટિ રે
તારી દયાથી જગમાં ખુસીયો વરસતી રે
તારી દયાથી જગમાં ખુસીયો વરસતી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે

ૐ કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્ ।
સદા વસન્તં હૃદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ ॥

ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

હો શેષ નો ધારી રૂદ્રની માળા
ચંદ્ર મુગુટ પર ગંગાની ધારા
વહેતી વહેતી ધારા
હો યાદી અનાદિથી તું અવિનાશી ભુતો ભવિષ્યથી રહેતો તો કાશી
મારા ભોળા ભંડારી

ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

ભોળેનાથ રે મેં જોઈ તારી હસ્તી રે
ભોળેનાથ રે મેં જોઈ તારી હસ્તી રે
તારા એક ઈશારા પર આ દુનિયા ફરતી રે
તારા એક ઈશારા પર આ દુનિયા ફરતી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી શક્તિ રે

ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
હો ભોળેનાથ રે મેં જોઈ તારી શક્તિ રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »