Aashiko Ni Mahefilma Aeklo Rahyo Lyrics in Gujarati

Aashiko Ni Mahefilma Aeklo Rahyo - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Manoj Prajapati Mann
Music : Shankar Prajapati , Label : NARESH NAVADIYA ORGANIZER
 
Aashiko Ni Mahefilma Aeklo Rahyo Lyrics in Gujarati
(આશિકો ની મહેફીલ માં એકલો રહ્યો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો દર્દનો અહેસાસ મને એવો થયો
હો દર્દનો અહેસાસ મને એવો થયો
દર્દનો અહેસાસ મને એવો થયો
આશિકોની મહેફીલ માં એકલો રહ્યો
હો કેમ મારા દિલની વાત કહી ના શક્યો
આશિકોની મહેફીલ માં એકલો રહ્યો
હો પ્યાર મારો મુજથી રૂઠી રે ગયો
સાથ તારો આજ હવે છુટી રે ગયો
હો હતો જેની પાસે આજ દૂર થઈ ગયો
હતો જેની પાસે આજ દૂર થઈ ગયો
આશિકોની મહેફીલ માં એકલો રહ્યો
હો આશિકોની મહેફીલ માં એકલો રહ્યો

હો દર્દ જુદાઈ આપીને ગયા છો
સાંચી મહોબતને ભુલી રે ગયા છો
હો તડપે દિલ હવે યાદોમાં તમારી
આવીને જોઈ જાવ હાલત અમારી
હો હાથ મારા હાથ માંથી છૂટી રે ગયો
ભરોસો કેમ આજ ખુટી રે ગયો
જેના પ્રેમમાં હું પાગલ દીવાનો થયો
જેના પ્રેમમાં હું પાગલ દીવાનો થયો
તોય કેમ આજે હું એકલો રહ્યો
આવી આશિકોની મહેફીલ માં એકલો રહ્યો

હો આમ થોડી કોઈ છોડીને જાય છે
પોતાના કહીને પારકા એ થાઈ છે
હો હાલત અમારી કોને કહેવાની
આદત પડી જશે એકલા રહેવાની
હો હશે ભુલ મારી હું પ્રેમમાં પડ્યો
વફાઈનો રસ્તો ના મુજને જડ્યો
હો મીઠી મીઠી વાત કરી દગો રે કર્યો
મીઠી મીઠી વાત કરી દગો રે કર્યો
આશિકોની ભીડમાં હું એકલો રહ્યો
હો પ્યાર મારો મુજથી રૂઠી રે ગયો
www.gujaratitracks.com
સાથ તારો આજ હવે છુટી રે ગયો
હો હતો જેની પાસે આજ દૂર થઈ ગયો
હતો જેની પાસે આજ દૂર થઈ ગયો
આશિકોની મહેફીલમાં એકલો રહ્યો
આવા આશિકોની મહેફીલમાં એકલો રહ્યો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »