Tu Mane Jivthi Vali - Kamlesh Chhatraliya
Singer : Kamlesh Chhatraliya , Music : Ravi-Rahul
Lyrics : Darshan Bazigar , Label : Shri Ram Audio And Telefilms
Singer : Kamlesh Chhatraliya , Music : Ravi-Rahul
Lyrics : Darshan Bazigar , Label : Shri Ram Audio And Telefilms
Tu Mane Jivthi Vali Lyrics in Gujarati
(તુ મને જીવથી વાલી લિરિક્સ ગુજરાતીમાં)
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
છોડી ને મુજને ના જાતા મારી જાન
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
છોડી ને મુજને ના જાતા મારી જાન
હો તમે મારી જાન છો મોંઘા મહેમાન છો
જીવથી વાલા અને તમે મારી જાન છો
તમે મારી જાન છો મોંઘા મહેમાન છો
જીવથી વાલા અને તમે મારી જાન છો
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
છોડી ને મુજને ના જાતા મારી જાન
હો છોડી ને મુજને ના જાતા મારી જાન
હો તારો મારો જીવ જુદો એક છે જાન
હૌઉથી વધારે મને તારા માટે માન
હો દિલ ઉપર હાથ રાખી ખાઉ કસમ પ્રેમની
તારાથી વધારે મને જરૂર નથી કોઈની
હો તારી મારી વાત છે આતો શરૂવાત છે
થોડી વાર ઉભા રોને પહેલી મુલાકાત છે
તારી મારી વાત છે આતો શરૂવાત છે
થોડી વાર ઉભા રોને પહેલી મુલાકાત છે
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
છોડી ને મુજને ના જાતા મારી જાન
હો છોડી ને મુજને ના જાતા મારી જાન
હો જાન જાન કહી મારૂ મોઢું રે સુકાય
તને ના જોવુંતો જાન જીવ મારો જાય
હો તારી હારે જીવવું મારે તારી હારે મરવું
દિલથી ચાહું તને હવે શું બોલવું
હો તું છે મન જીવથી વાલી લાગે મન પ્રાણથી પ્યારી
કેમ રીસાણી અરે ઓરે મારા દિલની રાણી
તું છે મન જીવથી વાલી લાગે મન પ્રાણથી પ્યારી
કેમ રીસાણી અરે ઓરે મારા દિલની રાણી
www.gujaratitracks.com
હે તમે આ જનમે મુજને હે મળ્યા છો મારી જાન
છોડી ને મુજને ના જાતા મારી જાન
અરે છોડી ને મુજને ના જાતા મારી જાન

ConversionConversion EmoticonEmoticon