Ran Ma Khilve Phool Lyrics in Gujarati

Ran Ma Khilve Phool - Geeta Rabari
Singer - Geeta Rabari , Music - Jitu Prajapati
Lyricist - Rajan Rayka & Dhaval Motan
Label - Zee Music Gujarati 
 
Ran Ma Khilve Phool Lyrics in Gujarati
(રણ માં ખીલવે ફૂલ લિરિક્સ ગુજરાતીમાં)
 
હે આભના ઓઢામણ હે ધરતીના પાથરણા
હે આભના ઓઢામણ ધરતીના પાથરણા
જેનું નથી જગમાં કોઈ આશરા માડી તણા
જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ

હો રણની રેતી દરિયાનું મોતી
એના દસ્તાવેજ તારા હાથમાં
હો ખોયેલું ખોળતી ઓરતા ઓળખતી
કરમ ના તાતણ માં તારા હાથમાં
ધરમ ના કાગળ માં તારા હાથમાં
હો સુખની શિખામણ ભરોહાની ભલામણ
દુઃખના પગમાં વાળી તે દામણ
ના ચુકવા પડે કોઈ મુલ માતા મારી રણ માં ખીલવે ફૂલ
ના ચુકવા પડે કોઈ મુલ માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ

હો મનમાં ધારો આભનો તારો
ખોળામાં આપે ખેલવાને માં
હો ભાવ હોઈ હારો ફૂલનો ભારો
માથે ઉપાડી આવે મેલવાને માં
માથે ઉપાડી આવે મેલવાને માં
હો શેર માટીની ખોટ હોઈ ભરતી નહીં ઓટ હોઈ
દેવની ડેલીયે મારેલી જો દટ હોઈ
એનું ઉજળું કરીદે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો એનું ઉજળું કરી નાખે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
www.gujaratitracks.com
હો આભના ઓઢામણ ધરતીના પાથરણા
જેનું નથી જગમાં કોઈ આશરા માડી તણા
જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
હે માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતાજી મારી રણ માં ખીલવે ફૂલ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »