Ramo Ranuja Valo - Poonam Gondaliya
Singer :- Poonam Gondaliya
Lyrics :- Dharabhai Gadhavi
Music :- Jitu Prajapati
Labl :- Studio Jay Somnath Official Channel
Singer :- Poonam Gondaliya
Lyrics :- Dharabhai Gadhavi
Music :- Jitu Prajapati
Labl :- Studio Jay Somnath Official Channel
Ramo Ranuja Valo Lyrics in Gujarati
(રામો રણુજાવાળો લિરિક્સ ગુજરાતીમાં)
રામા તું રણુજા ધણી
પોકરણ હું જાવ પીર
મારી વિનંતી સુણી વેહલા આવજો
વિરમ દે ના વીર હો
વિરમ દે ના વીર
રામ રણુજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
કેસરિયા જામા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો કુમ કુમ કેરા પગલા પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
હો કુમ કુમ કેરા પગલાં પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
હો રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હે કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો
હો કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
એ કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો ચડયુ બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
ઓ ઓ ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નકળંગ નેજા વાળો
ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નકળંગ નેજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલે વાળો
ભમ્મરિયા ભાલે વાળો
કેસરિયા જામા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
પોકરણ હું જાવ પીર
મારી વિનંતી સુણી વેહલા આવજો
વિરમ દે ના વીર હો
વિરમ દે ના વીર
રામ રણુજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
કેસરિયા જામા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો કુમ કુમ કેરા પગલા પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
હો કુમ કુમ કેરા પગલાં પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
હો રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હે કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો
હો કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
એ કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો ચડયુ બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
ઓ ઓ ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નકળંગ નેજા વાળો
ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નકળંગ નેજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલે વાળો
ભમ્મરિયા ભાલે વાળો
કેસરિયા જામા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
હો રામાપીર રામાપીર રામાપીર
ConversionConversion EmoticonEmoticon