Nashib - Rajdeep Barot
Singer : Rajdeep Barot , Lyrics : Darshan Bajigar
Music : Ravi Rahul , Label : NARESH NAVADIYA ORGANIZER
Singer : Rajdeep Barot , Lyrics : Darshan Bajigar
Music : Ravi Rahul , Label : NARESH NAVADIYA ORGANIZER
Nashib Lyrics in Gujarati
(નશીબ લિરિક્સ ગુજરાતીમાં)
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
નસીબમા હતુ બધું ખોતો આયો છુ
હો દિલ દઈને દર્દ લેતો આયો છુ
હો પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો મારી ઓખ હોમ મને દગો મળ્યો છે
પ્રેમના માર્ગમા ધોકો મળ્યો છે
મારી ઓખ હોમ મને દગો મળ્યો છે
પ્રેમના માર્ગમા ધોકો મળ્યો છે
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
જિંદગીમાં મળ્યું બધું ખોતોઆયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો ગરજની મતલબી દુનિયા છે દો રંગી
ખોટા રવાડે ચડી બગાડી મેં જિંદગી
હો આખા જગતની મેં પરવા કરીતી
જેના માટે જીવતો હતો દગો એ કરતીતી
હો દિલના ઘાવ હવે રૂઝાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે
દિલના ઘાવ હવે રૂઝાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
નસીબમા હતુ બધું ખોતો આયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો અમૃતના બોને તુંતો ઝેર પાઇ ગઈ
જીવતા જીવ મને તુંતો મારી ગઈ
હો હવે મને આશ નથી કોઈ ઉમ્મીદ નથી
અરમાન અધૂરા હવે કોઈ ખાસ નથી
હો લાખોમાં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈની તલાશ નતી
લાખોમાં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈની તલાશ નતી
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
જિંદગીમાં મળ્યું બધું ખોતોઆયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો દિલ દઈને દર્દ લેતો આયો છુ
નસીબમા હતુ બધું ખોતો આયો છુ
હો દિલ દઈને દર્દ લેતો આયો છુ
હો પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો મારી ઓખ હોમ મને દગો મળ્યો છે
પ્રેમના માર્ગમા ધોકો મળ્યો છે
મારી ઓખ હોમ મને દગો મળ્યો છે
પ્રેમના માર્ગમા ધોકો મળ્યો છે
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
જિંદગીમાં મળ્યું બધું ખોતોઆયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો ગરજની મતલબી દુનિયા છે દો રંગી
ખોટા રવાડે ચડી બગાડી મેં જિંદગી
હો આખા જગતની મેં પરવા કરીતી
જેના માટે જીવતો હતો દગો એ કરતીતી
હો દિલના ઘાવ હવે રૂઝાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે
દિલના ઘાવ હવે રૂઝાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
નસીબમા હતુ બધું ખોતો આયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો અમૃતના બોને તુંતો ઝેર પાઇ ગઈ
જીવતા જીવ મને તુંતો મારી ગઈ
હો હવે મને આશ નથી કોઈ ઉમ્મીદ નથી
અરમાન અધૂરા હવે કોઈ ખાસ નથી
હો લાખોમાં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈની તલાશ નતી
લાખોમાં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈની તલાશ નતી
હો મારી કિસ્મતને હૂતો રોતો આયો છુ
જિંદગીમાં મળ્યું બધું ખોતોઆયો છુ
દિલ દઈને દર્દ લેતો આયો છુ
પ્રેમ કરીને હૂતો રોતો આયો છુ
હો દિલ દઈને દર્દ લેતો આયો છુ
ConversionConversion EmoticonEmoticon