Kem Tame Mara Na Thaya Lyrics in Gujarati

Kem Tame Mara Na Thaya - Divya Chaudhary
Singer : Divya chaudhari , Lyrics : Mitesh Barot (Samrat)
Music : Dhaval Kapadiya , Label : Devyansinh Enterprise 
 
Kem Tame Mara Na Thaya Lyrics in Gujarati
(કેમ તમે મારા ના થયા લિરિક્સ ગુજરાતીમાં)
 
હો દિલ બે જુદા રે થયા
હો દિલ બે જુદા રે થયા
સપના તુટી રે ગયા
અલવિદા તમે કઈ ગયા
યાદોમાં તમે રઈ ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યાં રે ગયા  
હો દિલ બે જુદા રે થયા
સપના પુરા ના થયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યાં રે ગયા

એવી તે શું હતી રે મજબુરી
છોડી ને ગયા કેમ કહાની અધુરી
એક હતો જીવ જાણે હંસોની જોડી
યાદ કરી તમને આંખો મારી રડી
હો દિલને દર્દ રે મળ્યા
કેમ તમે પાછા ના ફર્યા
કઈ રે દુનિયામા ગયા
હો દિલ બે જુદા રે થયા
સપના તુટી રે ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યાં રે ગયા

પ્રેમના બદલામાં મળી રે જુદાઈ
ક્યા વિના કેમ તમે લીધી રે વિદાઈ
મળવાની વેળા ક્યા ભવે રે લખાઈ
યાદો તમારી તમને સાથે ન લાવી
યાદ બની દિલમાં રહિયા
આંશુ બની આંખેથી વહીયા
કેમ તમે મારા ના થયા
હો દિલ બે જુદા રે થયા
સપના તુટી રે ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યાં રે ગયા

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »