Janu Na Gomma Ota Maru - Dhaval Barot
Singer : Dhaval Barot , Lyrics : Jayesh Jalasar
Music : Rohit Thakor , Label : Pahal Films
Singer : Dhaval Barot , Lyrics : Jayesh Jalasar
Music : Rohit Thakor , Label : Pahal Films
Janu Na Gomma Ota Maru Lyrics in Gujarati
(જાનુના ગોમમા ઓટા મારૂ લિરિક્સ ગુજરાતીમાં)
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એ શેરીએ ઓટા મારૂ
અરે રે ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એ શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
એ રાહ જોવું જીવ બાળુ
અરે રે રાહ જોવું જીવ બાળુ
મારી જાનુ ને ના ભાળું
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી જાનુને ના ભાળુ
મારી ચકુને ના ભાળુ
હે જોણતો નથી ચિયા ખુણામો જઈ બેઠી
એના વગર કાળજે બળતરા રે પેઠી
અરે અરે રે હવારનો ફોન કરું ફોન ના ઉઠાવતી
જ્યાંથી એને જોતો એ બારી ના ઉઘાડતી
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ યાદ આવે
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ રોવરાવે આવે
એ હાઈ ફોનને પાસડુ
હાઈ ફોનને પાસડુ
મારી ગોંડીને ના ભાળુ
અરે અરે રે ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી ગોંડીને ના ભાળુ
મારી દીકુને ના ભાળુ
હે મળવાનો હરખ ઘણો હતો મારા દિલમો
તોય ચમ એકલો મેલ્યો ભરી મહેફિમો
એ શેરીએ ઓટા મારૂ
અરે રે ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એ શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
એ રાહ જોવું જીવ બાળુ
અરે રે રાહ જોવું જીવ બાળુ
મારી જાનુ ને ના ભાળું
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી જાનુને ના ભાળુ
મારી ચકુને ના ભાળુ
હે જોણતો નથી ચિયા ખુણામો જઈ બેઠી
એના વગર કાળજે બળતરા રે પેઠી
અરે અરે રે હવારનો ફોન કરું ફોન ના ઉઠાવતી
જ્યાંથી એને જોતો એ બારી ના ઉઘાડતી
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ યાદ આવે
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ રોવરાવે આવે
એ હાઈ ફોનને પાસડુ
હાઈ ફોનને પાસડુ
મારી ગોંડીને ના ભાળુ
અરે અરે રે ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી ગોંડીને ના ભાળુ
મારી દીકુને ના ભાળુ
હે મળવાનો હરખ ઘણો હતો મારા દિલમો
તોય ચમ એકલો મેલ્યો ભરી મહેફિમો
www.gujaratitracks.com
અરે અરે રે હવાર થી હોંજ હુધી જુરિયો એની રહમો
તોઈ ના દેખોણી ગોમમો કે શેમમો
હવે થયું છે અંધારું બેઠો બેઠો હું કંટાળું
આજે થયું છે અંધારું બેઠો બેઠો હું કંટાળું
એ હવે કદીના હમ્ભારું
હવે કદીના હમ્ભારું
મારુ મોઢુ ના બતાવુ
અરે અરે રે ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી ગોંડીને ના ભાળુ
અરે અરે રે હવાર થી હોંજ હુધી જુરિયો એની રહમો
તોઈ ના દેખોણી ગોમમો કે શેમમો
હવે થયું છે અંધારું બેઠો બેઠો હું કંટાળું
આજે થયું છે અંધારું બેઠો બેઠો હું કંટાળું
એ હવે કદીના હમ્ભારું
હવે કદીના હમ્ભારું
મારુ મોઢુ ના બતાવુ
અરે અરે રે ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી ગોંડીને ના ભાળુ
ConversionConversion EmoticonEmoticon