Gomadu Meli Bhanava Hedi Bajar - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Chandu Raval
Music: Ravi-Rahul , Label- Saregama India Limited
Singer: Rakesh Barot , Lyrics: Chandu Raval
Music: Ravi-Rahul , Label- Saregama India Limited
Gomadu Meli Bhanava Hedi Bajar Lyrics in Gujarati
(ગોમડું મેલી ભણવા હેડી બજાર લિરિક્સ ગુજરાતીમાં)
હો હો હો
આડા કોને હોભળી તારી વાતો
મેતો હોમભળ્યા હમાચાર હો
ગોમડું છોડીન તુંતો ભણવા હેડી છે બજાર
મારુ ગોમડુંન છોડીન તુંતો ભણવા હેડી છે બજાર
હો ગોડી મારી
એ આડા કોને હોભળી તારી વાતો વાતો
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
તુ તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે મારા રે ભણતર માં કાળી રાતો હૂતો થઇ ગ્યો છું લાચાર
તુ તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે ગોડી ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તમે શહેર માં જાશો ગામતી ગોઠેણો મળી જાશે
અમારું રણી-ધણી ઓય કોણ થાશે
હો હો આવતા વરહ ની ફી મારી કોણ ભરશે
તમારા વગરનું મારે ભણતર છોડવું પડશે
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો થાશો
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો
અમે થાશું નિરાધાર
ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ આડા કોને હોભળી તારી વાતો
મેતો હાંભળ્યા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ અમે છોના છોના હમાચાર તમારા રે લેશું
તમને જોઈ રાજી રાજી થઇ જાશું
હે ગોડી મારી
વાગે ના પગમાં કોટા દુઆ એવી કરશું
આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે કરશે
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે
તારો લાખો માં પગાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે આડા કોને હોભળી તારી વાતો
મેં તો હોંભળયા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે ગોડી મન મેલી ને ભણવા હેડી છે બજાર
આડા કોને હોભળી તારી વાતો
મેતો હોમભળ્યા હમાચાર હો
ગોમડું છોડીન તુંતો ભણવા હેડી છે બજાર
મારુ ગોમડુંન છોડીન તુંતો ભણવા હેડી છે બજાર
હો ગોડી મારી
એ આડા કોને હોભળી તારી વાતો વાતો
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
તુ તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે મારા રે ભણતર માં કાળી રાતો હૂતો થઇ ગ્યો છું લાચાર
તુ તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે ગોડી ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તમે શહેર માં જાશો ગામતી ગોઠેણો મળી જાશે
અમારું રણી-ધણી ઓય કોણ થાશે
હો હો આવતા વરહ ની ફી મારી કોણ ભરશે
તમારા વગરનું મારે ભણતર છોડવું પડશે
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો થાશો
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો
અમે થાશું નિરાધાર
ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ આડા કોને હોભળી તારી વાતો
મેતો હાંભળ્યા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
એ અમે છોના છોના હમાચાર તમારા રે લેશું
તમને જોઈ રાજી રાજી થઇ જાશું
હે ગોડી મારી
વાગે ના પગમાં કોટા દુઆ એવી કરશું
આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે કરશે
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે
તારો લાખો માં પગાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે આડા કોને હોભળી તારી વાતો
મેં તો હોંભળયા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે ગોડી મન મેલી ને ભણવા હેડી છે બજાર
ConversionConversion EmoticonEmoticon