Farithi Beejo Koi Saval Nahi Karu Lyrics in Gujarati

Farithi Beejo Koi Saval Nahi Karu - Manisha Barot
Singer - Manisha Barot , Music - Mayur Nadiya
Lyrics - Manu Rabari , Additional Lyrics - CV Pipaliya
Label - Zee Music Gujarati 
 
Farithi Beejo Koi Saval Nahi Karu Lyrics in Gujarati
(ફરીથી બીજો કોઈ સવાલ નઈ કરૂ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો પ્યાર માં કદી બે હાલ નઈ કરૂ
હો ઇશ્ક વફા માં હલાલ નઈ કરૂ
હો હો  પ્યાર માં કદી બે હાલ નઈ કરૂ
ઇશ્ક વફા માં હલાલ નઈ કરૂ
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો કોણ છે દિલ માં તારા કઈ દે મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો પ્યાર માં કદી બે હાલ નઈ કરૂ
ઇશ્ક વફા માં હલાલ નઈ કરૂ
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો કોણ છે દિલ તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ

હો દિલ ખોલી ને વાત દિલની તું કઈ દે
પ્રેમ માં સજા મને દેવી હોય તે દઇ દે
હો સૌ ની સામે પડી પ્રેમ મેં કીધો
એનો બદલો આ જબરો તે દીધો
હો શું તકલીફ છે કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો શું તકલીફ છે કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો પ્યાર માં કદી દે હાલ નઈ કરૂ
ઇશ્ક વફા માં હલાલ નઈ કરૂ
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો કોણ છે દિલ માં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ

હો ઓળખી શક્યો ના હજી તું મને
નથી કઈ બીજું હવે કેવું રે તને
હો ખુશ રે તારી તું જિંદગી માં જા
મારી નથી તને કોઈ વાતે ના
હો શું કરવું છે એ કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો શું કરવું છે એ કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો પ્યાર માં કદી દે હાલ નઈ કરૂ
ઇશ્ક વફા માં હલાલ નઈ કરૂ
કોણ છે દિલમાં તારા કદી દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ

હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ
હો કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરૂ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »