Bewafa Jode Rai Chetarti Lyrics in Gujarati

Bewafa Jode Rai Chetarti - Vikram Thakor
Singer :- Vikram Thakor , Lyrics :- Sanjay Thakor Sardhav
Music :- Sanjay Thakor Jalund , Labl :- Bansari Films
 
Bewafa Jode Rai Chetarti Lyrics in Gujarati
(બેવફા જોડે રઈ છેતરતી લિરિક્સ ગુજરાતીમાં)
 
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
હો મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી
દગો કેમ થાય ખબર નોતી પડતી હો
દગો કેમ થાય ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

મારી આંખે આંસુ જોઈ રડતી હો
મને મનાવા માટે મુજ થી લડતી
મારી આંખે આંસુ જોઈ રડતી હો
મને મનાવા માટે મુજ થી લડતી હો હો હો
સામે રોવે અને પાછળ થી હસ્તી હો
સામે રોવે અને પાછળ થી હસ્તી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

હો મારી હતી તોયે મારી ના રહી
મેં કરી વફા બેવફાઈ તે કરી
હો હો મારા આ પ્રેમ માં શું ખોટ રે પડી
તને કઈ વાત ની ના ખુશીયો મળી

મારા દિલ માં રહેનારા ફરી ગયા છે હો
મને તડપતા મૂકી છોડી ગ્યા છે
મારા દિલ માં રહેનારા ફરી ગ્યા છે હો
મને તડપતો મૂકી છોડી ગ્યા છે હો હો હો

મારી હાચી મોહબ્બત નતી ગમતી હો
મારી હાચી મોહબ્બત નતી ગમતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

હો બરબાદ કરવા માં પુરો તારો હાથ છે
હું તુટી જઉં એવી તારી સાજીશ છે
તને તો તારી મંજિલ મળી ગઈ છે
www.gujaratitracks.com
તારી દુનિયા તું રંગીન કરી રહી છે

જેદી જોયું એ દાડે બધું ખોયું હો
મારુ દિલ તારા માટે બહુ રોયું
જેદી જોયું એ દાડે બધું ખોયું હો
મારુ દિલ તારા માટે બહુ રોયું હો હો હો

વિશ્વાસ જીતી એજ તોડી જાતી હો
વિશ્વાસ જીતી એજ તોડી જાતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો હો
બેવફા જોડે રઈ છેતરતી

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »