Tari Jit Mari Jit Lyrics in Gujarati

Tari Jit Mari Jit - Suresh Zala
Singer : Suresh Zala & Vishnu Zala
Music : Raj Choksi
Lyrics : Pravin Ravat
 Label : Soorpancham Beats
 
Tari Jit Mari Jit Lyrics in Gujarati
(તારી જીત મારી જીત લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તારી જીત મારી જીત
હો તારી હાર મારી હાર
હો તારી જીત મારી જીત
તારી હાર મારી હાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર

હો જીવશું સાથે યાર મરશું સાથે યાર
તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર
હો ઉપર વાળા નો આભાર
મને મળ્યો તારો સાથ
કોઈ ની વાતો માં ના આવું
હું તોડુ ના વિશ્વાસ
www.gujaratitracks.com
મને મળ્યો તારો સાથ
ના તોડુ હું વિશ્વાસ
મને મળ્યો તારો સાથ
ના તોડુ હું વિશ્વાસ

હો તારી જીત મારી જીત
તારી હાર મારી હાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી તુટે ના મારા યાર

હો હાંચુ ખોટું હું કઈ ના જાણું
હૂતો ખાલી મારા યાર ને માનુ
હો હજારો માણસ નું હોય ભલે ટોળુ
હૂતો બસ મારા યાર નું રે માનુ

શેર જેવો મારો યાર
હો ડરે ના કોઈ થી યાર
શેર જેવો મારો યાર
ડરે ના કોઈ થી યાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી તુટે ના મારા યાર

હો તારા માટે હું જીવ આપી દઉં
મારી જિંદગી તારા નોમ રે કરી દઉ
હો તારા માટે હું દુનિયા થી લડી લઉ
પણ તારા વિના હું એકલો પડી જઉ
હો તને જો કઈ રે થાય
દુઃખ એનું મને થાય
હો તને જો કઈ રે થાય
દુઃખ એનું મને થાય
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી તુટે ના મારા યાર 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »