Tara Mehndi Vara Hathe Tu Mane Hadgavaje - Ashok Thakor
Singer: Ashok Thakor
Lyrics: Suresh Zala & Baldev Devraj
Music: Hardik Rathod & Bhupat Vagheshwari
Label : Suresh Zala Official
Singer: Ashok Thakor
Lyrics: Suresh Zala & Baldev Devraj
Music: Hardik Rathod & Bhupat Vagheshwari
Label : Suresh Zala Official
Tara Mehndi Vara Hathe Tu Mane Hadgavaje Lyrics in Gujarati
(તારા મહેંદી વારા હાથે તું મને હળગાવજે લિરિક્સ ગુજરાતીમાં)
મહેંદી વાળા હાથે
મહેંદી વાળા હાથે મનરે હળગાવજે
મનરે હળગાવજે
હે તારા મહેંદી વાળા હાથે
હે જાનુડી તારા મહેંદી વાળા હાથે તું મનરે હળગાવજે
તારા પીઠી ચોળેલા હાથે તું મનરે હળગાવજે
તારા મહેંદી વાળા હાથે તું મનરે હળગાવજે
હું મરીજવતો મારૂ મોઢું જોવા આવજે
હું મરીજવતો મારૂ કફન લઈને આવજે
તારી કાજલ વાળી ઓખે તું મને રોવા આવજે
અરે તારા અશિકના નામનું જાનુ તું થોડું રોઈ નાખજે
હો તારા ઘેર લગનની સહેનાઓ વાગશે
લોકોની ખુશી મુજથી જોઈ ના જાશે

www.gujaratitracks.com
હો તારું નોમ હામ્ભળી શેર લોઈ બળી જાઈશે
તારા લગનના ગોણા રે ગવાય છે
હો બીજાના નામની પીઠીયો રે ચોળાય છે
જીવથી વાલી જાન બીજાની રે થાઈ છે
હે તારા મીંઢળ વાળા હાથે તું મનરે હળગાવજે
હે તારા મહેંદી વાળા હાથે તું મનરે હળગાવજે
હો તારી મજબૂરી આજ મને ના હમજાઇ રે
ગોમનો મેણો આજ મને ના હંભળાય રે
હો આખી આખી રાત તારા ભણકારા થાઈ છે
જયાં જોવું ત્યાં તું ન તું દેખાય રે
હો તારા વગર મારો જીવ જોને જાય છે
લાજના માર્યા હવે મન ના જીવાય રે
હે તારા બંગડી વાળા હાથે તું મનરે હળગાવજે
હે તારા મીંઢળ વાળા હાથે તું મનરે હળગાવજે
હે તારા હાંચા આશિક માટે તું કફન લઈને આવજે

ConversionConversion EmoticonEmoticon