Januye Attar Sotyu Lyrics in Gujarati

Januye Attar Sotyu - Vikram Thakor
Singer :- Vikram Thakor
Lyrics :- Sanjay Thakor Sardhav
Music :- Vikram Thakor , Sanjay Thakor
Label :- Bansari Films 
 
Januye Attar Sotyu Lyrics in Gujarati
(જાનુએ અત્તર સોટ્યું લિરિક્સ ગુજરાતીમાં)
 
એ અંતર છોટી ને ગેલીએ થી નેકળો શો
હો હો હો અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
કડક મીઠી ચાય જેવા લાગો શો
દલડાં ચોરી તમે દૂર ભાગોશો
દલડાં ચોરી તમે દૂર ભાગોશો
કડક મીઠી ચાય જેવા લાગો શો

હે રોજ નેકળો સો તો રોજ નેકળજો
તમારા જવાબો ના રસ્તો બદલજો
હે રૂપારા નેણ મા કાજલ નાખોશો
રૂપારા નેણ મા કાજલ નાખોશો
કાતિલ નજરો થી ઘાયલ કરોશો
એ અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
કડક મીઠી ચાય જેવા લાગો શો
હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો શો

એ જ્યાર થી પાડયા પગલાં તમે જોતા રહી ગયા અમે
પરી પરલોક ની રાણી લાગો તમે
હો કરૂ શું તારીફ તમારી નજરો જોતી રહી અમારી
લટકે સે આ લટ તમારી અમારી હાલત બગાડી

હો અમારા જેવા પર દયા થોડી ખાજો
તમને જોઈને કકડે છે મારી ડાઢો
કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો
કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો
www.gujaratitracks.com
કડક મીઠી ચાય જેવા લાગો શો
હે અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
અંતર છોટી ને ગલીએ થી નેકળો શો
કડક મીઠી ચાય જેવા લાગો શો
હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો શો

હો ઇન્સ્ટા માં તમે બૂમ પડાવો લાખો તમે લાઈક લાવો
ચમના જવા દઉં મારા ઓગણે એક વાર આવો
હો મારી રૂપાળી આપું આ ગુલાબ નું ફૂલ
કરજો મારો પ્રેમ કબૂલ
જવાબ મારે હા જોવે ના પાડી ના કરતા ભૂલ
હો તમારા માટે થોડી મેહનત કરી લઈશું
અમારા આ પ્રેમ માં પાગલ કરી દઈશું

હો તારા વિક્રમ પર કે નજર નાખો
તારા વિક્રમ પર એક નજર નાખો
કરૂ શું પ્રેમ એવું કઈ તમે નાખો
હે કાલુડી મારી અંતર છોટી ન ગલીએ થી નેકળો શો
અંતર છોટી ન ગલીએ થી નેકળો શો
કડક મીઠી ચાય જેવા લાગો શો
હે કાલુડી મારી કડક મીઠી ચાય જેવા લાગો શો
હે ગોડી મારી કડક મીઠી ચાય જેવા લાગો શો
હો જાન જાન જાન કડક મીઠી ચાય જેવા લાગો શો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »