Dost Maro Saharo Lyrics in Gujarati

Dost Maro Saharo - Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Hardik & Sanjay
Lyrics : Natvar Solanki , Label : Ashok Thakor Official
 
Dost Maro Saharo Lyrics in Gujarati
(દોસ્ત મારો સહારો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
હો હો દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
તારૂ દુઃખ મારૂ કેનાર દોસ્ત છે સહારો
હો દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
તારૂ દુઃખ મારૂ કેનાર દોસ્ત છે સહારો

હો મનમાં ન મેલ એના કદી હોઈ
ખોટા હાંચા ટાણે આગળ દોસ્ત પેલો હોઈ
મનમાં ન મેલ એના કદી હોઈ
ખોટા હાંચા ટાણે આગળ દોસ્ત પેલો હોઈ
www.gujaratitracks.com
હો લેખ હોનાના જેને મળ્યા હોઈ યારો
લેખ હોનાના જેને મળ્યા હોઈ યારો
ઓખોના આહૂ લૂછે એજ ભાઈ મારો
તારૂ દુઃખ મારૂ કેનાર યાર મારો હાંચો

હો હોઈ ના રૂપિયા દોલત એનો કોઈ ગમ નથી
મળ્યા છે ભાઈયો પછી આપણે જોન અરબોપતિ
હો હો હો ટાઈમ ચોઘડિયા ભઈયો માટે ના હોઈ
યાદ આવે એટલે દરવાજે ઉભા હોઈ
હો એની આંખોમાં દગો ના હોઈ
મારી ખુશીમાં અલ્યા ખુશી એની હોઈ
એની આંખોમાં દગો ના હોઈ
મારી ખુશીમાં અલ્યા ખુશી એની હોઈ
હો મારા ભાઈયો હોઈ મીઠો આવકારો
મારા ભાઈયોહોઈ મીઠો આવકારો
હાંચી મારી યારી ચારેકોર થાતી વાતો
હાંચુ તારૂ દુઃખ મારૂ કેનાર દોસ્ત છે સહારો

હો યારો વગર જોને જિંદગી નકામી છે
દિલની વાત ખાલી એજ જોણી શકે છે
હો હો હો હાંચી યારી જોઈને ઘણા વેરી ઉભા થાઈ છે
ભાઈયો હોઈ ભેળા પછી સાની રે ફિકર છે
હો જગ રે ભલે આખું બદલાઈ જાશે
મારા ભાઈયોની યારી ઓશી ના થાશે
જગ રે ભલે આખું બદલાઈ જાશે
મારા ભાઈયોની યારી ઓશી ના થાશે
હો રામ લખન જેવું રૂપ જોવું હોયતો
રામ લખન જેવું રૂપ જોવું હોયતો
મારા ભાઈબંધો ભેળા એકવાર રેજો
અલ્યા મારા ભાઈબંધો ભેળા એકવાર રેજો
હો દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
દિલ મોટુ મોભારોને હરખનો હોઈ છોયો
તારૂ દુઃખ મારૂ કેનાર દોસ્ત છે સહારો
અલ્યા તારૂ દુઃખ મારૂ કેનાર દોસ્ત છે સહારો
અલ્યા ઓખોના આહૂ લૂછે એજ ભાઈ મારો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »