Tara Vagar Jivi Laishu - Shital Thakor
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Prahlad Thakor , Label : Zee Music Gujarati
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Prahlad Thakor , Label : Zee Music Gujarati
Tara Vagar Jivi Laishu Lyrics in Gujarati
(તારા વગર જીવી લઈશુ લિરિક્સ ગુજરાતીમાં)
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો ભુલી જાજો મને ના યાદ કરતા
ભુલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
હો આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
શુ વીતી છે મારા પર તને ક્યા ખબર છે
નઈ સમજે તુ તો પથ્થર દિલ છે
હો સાંચા મારા પ્રેમની તને ક્યા કદર છે
છોડી દીધો તને જા તુ તો આઝાદ છે
તારી જિંદગી તને જા અર્પણ છે આજ
નઈ આવે મારા મોઢે કદી તારુ નામ
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો કોઈને ફરિયાદ ના કરશુ અમે
કોઈ દુશમન ના કરે એવુ કર્યું છે તમે
તારા લીધે સુખ ચૈન ખોયુ છે અમે
શુ ખોટ પડી હતી મારા પ્રેમમા તને
ભૂલ મારી એક તો તુ કઇદે મને
નફરત છે મને હવે નામ થી તમારા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો ભુલી જાજો મને ના યાદ કરતા
ભુલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
હો મેરબાની કરજો હવે પાછા ના મળતા
અરે આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો ભુલી જાજો મને ના યાદ કરતા
ભુલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
હો આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
શુ વીતી છે મારા પર તને ક્યા ખબર છે
નઈ સમજે તુ તો પથ્થર દિલ છે
હો સાંચા મારા પ્રેમની તને ક્યા કદર છે
છોડી દીધો તને જા તુ તો આઝાદ છે
તારી જિંદગી તને જા અર્પણ છે આજ
નઈ આવે મારા મોઢે કદી તારુ નામ
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો કોઈને ફરિયાદ ના કરશુ અમે
કોઈ દુશમન ના કરે એવુ કર્યું છે તમે
તારા લીધે સુખ ચૈન ખોયુ છે અમે
શુ ખોટ પડી હતી મારા પ્રેમમા તને
ભૂલ મારી એક તો તુ કઇદે મને
નફરત છે મને હવે નામ થી તમારા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી લઈશુ હવે
તારા વગર જીવી લઈશુ હવે
કોઈને ફરિયાદ ના કરશુ અમે
હો ભુલી જાજો મને ના યાદ કરતા
ભુલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
હો મેરબાની કરજો હવે પાછા ના મળતા
અરે આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
ConversionConversion EmoticonEmoticon