Upar Aabh Ne Niche Dharti Lyrics in Gujarati

Upar Aabh Ne Niche Dharti - Jignesh Barot
Singer : Jignesh Barot , Music: Vishal Vagheshwari
Lyrics: Ketan Barot , Label : Jigar Studio

Upar Aabh Ne Niche Dharti Lyrics in Gujarati
 
હો ઉપર આભ ને નેંચે ધરતી
હો હો હો ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી
હો મેલ્યો ના તે ઘરનો કે ઘાટ નો
વોંધો પડયો તને કઈ વાત નો

હો નહિ હુજતા મને કોઈ રસ્તાઓ
હવે થાય સે મને બહુ પસ્તાવો
હવે થાય સે મને બહુ પસ્તાવો
એ ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી
જિંદગી કરી મારી તે રઝળતી

હો આબરૂ ના થઇ જ્યાં મારે કોકરા
પ્રેમ ના કર્યા તે ધજાગરા
હો હો હો પ્રેમી પંખી ના તૂટ્યા પોજરા
અરમાનો તોડી કર્યા ટુકડા

હો ભલે છોડ્યો તે મારો સથવારો
નહિ પડે તને ચોય તને હખવારો
નહિ પડે તને ચોય તને હખવારો
હો હો ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી
હવે જિંદગી કરી મારી તે રઝળતી

હો ક્યાં નથી રહ્યા મારા ઠેકાણા
વારા આયા સે રખડવાના
હો હો હો ઓરતા થાશે રે તને મળવાના
બળી બળી ને અમે જીવવાના

હો તને વાગશે ઘડી ઘડી ભણકારા
પોકે પોકે જાનુ તમે રડવાના
પોકે પોકે જાનુ તમે રડવાના
એ ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી

હો હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા
ઓ બેવફા ચોયના ના રાસ્યા
અરે ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી
એ ઉપર આભ ને નેંચે ધરતી
જિંદગી કરી મારી તે રઝળતી
હો જિંદગી કરી મારી તે રઝળતી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »