Tu Che Bewafa Lyrics in Gujarati

Tu Che Bewafa - Kishan Raval
Singer - Kishan Raval , Lyrics - Manish Prajapati , Pradhan Italiya
Music - Amit Barot , Label - SBN GUJARATI
 
Tu Che Bewafa Lyrics in Gujarati
 
હો દર્દ મળ્યા દિલને ફરિયાદ શું કરું
હો દર્દ મળ્યા દિલને ફરિયાદ શું કરું
જખ્મ મળ્યા મુજને તને યાદ ના કરું
દર્દ મળ્યા દિલને ફરિયાદ શું કરું
જખ્મ મળ્યા મુજને તને યાદ ના કરું

કોઈ મતલબ નથી
કોઈ મતલબ નથી મળવાનો હવે
તું છે બેવફા , તું છે બેરહેમ
તું છે બેવફા , તું છે બેરહેમ
દર્દ મળ્યા દિલને ફરિયાદ શું કરું
જખ્મ મળ્યા મુજને તને યાદ ના કરું

હો ખબર ના પડી આ દિલને મારા
દિલના દુશ્મન દિલમાં છે મારા
હો હતો હું પાગલ આ પ્રેમમાં રે તારા
ઓળખી ના શક્યો જુઠા પ્રેમને રે તારા
કોઈ મતલબ નથી કહેવાનો તને
કોઈ મતલબ નથી કહેવાનો તને
તું છે બેવફા , તું છે બેરહેમ
દર્દ મળ્યા દિલને ફરિયાદ શું કરું
જખ્મ મળ્યા મુજને તને યાદ ના કરું

હો કદર ના કરી આ પ્રેમની રે મારા
ખોટ શું હતી બોલો પ્રેમમાં રે મારા
હો કરી ગયા દગો તમે દિલથી અમારા
તોડ્યો વિશ્વાશ તમે થઈને અમારા
કોઈ મતલબ નથી જીવવાનો હવે
કોઈ મતલબ નથી જીવવાનો હવે
તું છે બેવફા , તું છે બેરહેમ
તું છે બેવફા , તું છે બેરહેમ
તું છે બેવફા , તું છે બેરહેમ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »