Tari Re Yaadon Ma - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Harjit Panesar
Music: Mayur Nadiya , Label: Saregama India Limited
Singer: Kajal Maheriya , Lyrics: Harjit Panesar
Music: Mayur Nadiya , Label: Saregama India Limited
Tari Re Yaadon Ma Lyrics in Gujarati
હો તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
હો તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારૂ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માંગતું
હો મતલબ ના કોઈ તારથી રાખશુ
મતલબ ના કોઈ તારથી રાખશુ
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો ભરબજાર મારી તે આબરૂ કાઢી હતી
દુનિયાની સામે બદનમી કરી હતી
હો મારા રે દિલને ઠેશ પહોંચાડી
મારા અરમાનો ને ઠોકર મારી
હો સારી ઉમર તને માફ નહીં કરું
હો સારી ઉમર હવે માફ નહીં કરું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો
માસુમ ચહેરો મારો તેતો રોવડાવ્યો
હો મારી તે એક પણ વાત નોતી સાંભળી
દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી
સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું
સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારૂ દિલ તને મળવા નથી માગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારૂ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માંગતું
હો મતલબ ના કોઈ તારથી રાખશુ
મતલબ ના કોઈ તારથી રાખશુ
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો ભરબજાર મારી તે આબરૂ કાઢી હતી
દુનિયાની સામે બદનમી કરી હતી
હો મારા રે દિલને ઠેશ પહોંચાડી
મારા અરમાનો ને ઠોકર મારી
હો સારી ઉમર તને માફ નહીં કરું
હો સારી ઉમર હવે માફ નહીં કરું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો
માસુમ ચહેરો મારો તેતો રોવડાવ્યો
હો મારી તે એક પણ વાત નોતી સાંભળી
દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી
સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું
સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારૂ દિલ તને મળવા નથી માગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
ConversionConversion EmoticonEmoticon