Mara Potana Nadya - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : L.D.Tamboliya , Suresh Zala
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Ashok Thakor Official
Mara Potana Nadya Lyrics in Gujarati
અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા
અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા
ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા
અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા
ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા
ના ગ્રહો રે નડયા ના કરમ નડયા
ના ગ્રહો રે નડયા ના કરમ નડયા
મને મારો રોમ ના નડયા
નડયા પણ નડયા મારા પોતાના નડયા
મને મારા કરમ ના નડયા મારા દિલબર નડયા
અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા
ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા
જેને હાચી મોહબ્બત મળે એતો તકદીર છે
એવી મારા હાથો મા ક્યાં એકે લક્કીર છે
હો લૂંટી લીધી દિલ ની સારી જાગીર ને
નથી કોઈ હાચુ દુનિયા કાતિલ છે
અમે નોતા માગ્યા એવા બેવફા જડયા
બેવફાઈ ના એ સિન્ડ દિલ પર રેડયાં
ના દેવો રે નડયા ના ભઈબંદો નડયા
ના દેવો રે નડયા ના ભઇબંદો નડયા
મને મારા કરમ ના નડયા
નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા
એ મારા દ્વારકાધીશ
નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા
અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા
ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા
નથી કરવો ભરોસો હવે બેવફા ની જાત નો
હો નથી બનાવવો મહેલ મારે સપના ની સોગાત નો
હો પ્રેમ ની રાહ માં અમને ગદાર મળ્યા
તારી ખુશી માટે અમને બદનામ કર્યા
હો બહુ રાહ જોઈ તોયે એ પાછા ના વર્યા
મોજ શોખ માટે બેવફા પારકા બન્યા
ના ગ્રહો રે નડયા ના કરમ નડયા
ના ગર્હો રે નડયા ના કરમનડયા
મને મારા રોમ ના નડયા
નડયા પણ નડયા જાન જીગર નડયા
નડયા પણ નડયા મારા પોતાના નડયા
હો નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા
નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા
ConversionConversion EmoticonEmoticon