Hath Ma Mala Ame Vihat Vada Lyrics in Gujarati

Hath Ma Mala Ame Vihat Vada - Gaman Santhal
Singer : Gaman Santhal ( Gaman Bhuvaji ) , Lyrics : Manoj Prajapati (Mann) , Music : Shankarbhai Prajapati , Label : Vihat Meldi Digital
 
Hath Ma Mala Ame Vihat Vada Lyrics in Gujarati
 
હો મોજ મા રહીયે આયા સુખ ના જોને દાડા
હો મોજ મા રહીયે આયા સુખ ના જોને દાડા
મોજ મા રહીયે પટેલ સુખ ના જોને દાડા
હાથ મા માળા અમે વિહત વાળા
હો ખુલી ગયા છે માં કિસ્મત ના તાળા
ખુલી ગયા છે માં કિસ્મત ના તાળા
હાથ મા માળા લાલી વિહત વાળા

હે લેર લીલા લેર થયા દુઃખડા બધા દૂર થયા
લેર લીલા લેર થયા દુઃખડા બધા દૂર થયા
ભૂલી ગયા વેરીયો કરવાના ચાળા
ભૂલી ગયા વેરીયો કરવાના ચાળા
હાથ મા માળા અમે વિહત મેલડી વાળા
હો હાથ મા માળા અમે કડી શહેર વાળા

હો હો અંબર અડી ગ્યા અમર થઇ જ્યા
વિહત ના આશિષ જેને મળી ગયા
એ દુનિયા ના લોકો અલ્યા જોતા રહી ગ્યા
ધારેલા કોમ માડી અમારા થઇ ગ્યા
આંખ ના આસુંડા માતા લૂછી ગયા
આંખ ના આહુડા માતા લૂછી ગયા
વિહત તે કર્યા જોને ઘરમા ઉતાળા
લાલી પટેલ ના ઘર માં ઉતાળા
હાથ મા માળા અમે વિહત વાળા
હો હાથ મા માળા વિહત મેલડી રે વાળા

હો સુખ નો સુરજ ઉગ્યો અજવાળા થયા છે
જોવા વાળા વિહત જોતા રઈ ગયા છે
હો વેળા વાળી મારી દુઃખડા હર્યા છે
ખુશીયો થી માં અમે ખોળા ભર્યા છે
હો ગુણ તારા ગાતા અમે ભવ તો તળી ગ્યા
ગુણલા તારા ગાતા અમે ભવ તો તળી ગ્યા

હો માં ના રાજ મા નથી રાતો ના ઉજાગરા
માં ના રાજ મા નથી રાતો ના ઉજાગરા
હાથ મા માળા અમે વિહત વાળા
હો મોજ મા રહીયે આયા જોને સુખના દાડા
મોજ માં રહીયે પટેલ સુખના જોને દાડા
હો હાથ મા માળા અમે વિહત મેલડી વાળા
હો હાથ મા માળા અમે વિહત મેલડી વાળા
હાથ મા માળા અમે વિહત મેલડી વાળા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »