Din Gojaro Lyrics in Gujarati

 
Din Gojaro - Rakesh Barot
Singer - Rakesh Barot , Lyrics - Bharat Rami
Music - Mayur Nadiya , Label - Saregama India Limited
 
Din Gojaro Lyrics in Gujarati
 
હો દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
હો દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
મેતો અમરત જાણીને પીધા
મેતો અમરત જાણીને પીધા
તે ઝેરનો પ્યાલો પાયો
મારે મરવા દાડો આયો
હો દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો

હો જેની અંધારી જિંદગીને અંજવાળ મેં મારી જાત ઘસી નથી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં કાળી રાત લખી નાખી
હો જેની અંધારી જિંદગીને અંજવાળ મેં મારી જાત ઘસી નથી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં કાળી રાત લખી નાખી
હું તો જેના રંગે રંગાયો
તો જેના રંગે રંગાયો
એણે રંગ એનો બતાયો
મારે મરવા દાડો આયો
હો દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો

હો એણે કીધું મેં એટલું ક્યૂ ના કદી એને દુઃખ મેં લાગવા દીધું
ભલે લખો ઠોકર મેં ખાધી હશે ના અને વાગવા દીધી
હો એણે કીધું મેં એટલું ક્યૂ ના કદી એને દુઃખ મેં લાગવા દીધું
ભલે લખો ઠોકર મેં ખાધી હશે ના અને વાગવા દીધી
હો મને પેલા પેલા હંસયો
મને પેલા પેલા હંસયો
પછી લોઈના આશુ રોવડાયો
મારે દિન ગોઝારો આયો
હો દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
દિન  દિન ગોઝારો આયો મારે
મારે મરવા દાડો આયો
મેતો અમરત જાણીને પીધા
મેતો અમરત જાણીને પીધા
એણે ઝેરનો પ્યાલો પાયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો  


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »