Valam Tari Yaad Lyrics in Gujarati

Valam Tari Yaad - Kishan Raval & Anita Rana
Singer  :-  Kishan Raval , Anita Rana
Lyrics :- Manoj Prajapati Mann
Music :- Shankar Bhai Prajapati
Label :- B S FILMS OFFICIAL 
 
Valam Tari Yaad Lyrics in Gujarati
 
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ફરી આજ આવી વાલમ તારી યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ફરી આજ આવી વાલમ તારી યાદ

હો રાતો વીતી ગઈ ને દિવસો વીતી ગયા
રાતો વીતી ગઈ ને દિવસો વીતી ગયા
થયે મુલાકાતોને વર્ષો વીતી ગયા
ના વાયદા બતાવું આવુંશું તારી પાસ
ના વાયદા બતાવું આવુંશું તારી પાસ
અમને પણ આવે વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ

હું પૂછું મારા દિલને જવાબ ના મળે
યાદ કરીને મારી આંખ પણ રડે
હો તું પણ સમજે ને હું પણ સમજું છું
તોય મળવાની ફરિયાદ હું કરું છું
હો તારી ને મારી આ હાલત કેવી છે
તારી ને મારી આ હાલત કેવી છે
તને જોવાની મને આદત પડી છે
આ આંખ મારી તરસે થાય કયારે મુલાકાત
આ આંખ મારી તરસે થાય કયારે મુલાકાત
અમને પણ આવે વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ

હો દૂર હતા તોય તમે દિલમાં રહિયા છો
અમારી યાદોમાં તમે પણ રડિયા છો
હો રોકીના શકે હવે કોઈ મજબૂરી
પુરી થશે કહાની પ્રેમની અધૂરી
અમને ભરોસો કે તમે પાછા આવશો
કરેલા વાયદા તમે તો નિભાવશો
મારા દિલમાં સમાઈ વાલમ તારી યાદ
મારા દિલમાં સમાઈ વાલમ તારી યાદ
મળવાને કરશું કુદરતને ફરિયાદ
હો રાતો વીતી ગઈ ને દિવસો વીતી ગયા
રાતો વીતી ગઈ ને દિવસો વીતી ગયા
થયે મુલાકાતોને વર્ષો વીતી ગયા
ના વાયદા બતાવું આવુંશું તારી પાસ
ના વાયદા બતાવું આવુંશું તારી પાસ
અમને પણ આવે વાલમ તારી યાદ
હો ફરી આજ આવી વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »