Tara Thi Mane Koi Shikva Nathi - Kajal Maheriya
Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul
Lyrics: Harjit Panesar
Label : Saregama India Limited
Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul
Lyrics: Harjit Panesar
Label : Saregama India Limited
Tara Thi Mane Koi Shikva Nathi Lyrics in Gujarati
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
તારાથી મને કોઈ શિકવા નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો મારા નસીબમાં તારો સાથ રે નથી
મારા નસીબમાં તારો સાથ રે નથી
બદનસીબ મારી જિંદગી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હો શાયદ અમે તારા પ્રેમના
લાયક નોતા એટલે ના રે મળિયા
હો તારી મને ના સાહત મળી
હાથોની લકીરમાં જુદાઈ લખાણી
હો આંખો માં હવે કોઈ સપના નથી
આંખો માં હવે કોઈ સપના નથી
એમાં તારો વાંક રે નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હે દર્દોથી ભરેલી છે મારી કહાણી
તારી યાદોમાં જિંદગી જવાની
હો કોઈ ના હવે ના અમે થવાના
દિલમાં અમારા તમે રેવાનાં
હો અફસોસ છે મને હું તારી ના થઇ
અફસોસ છે મને હું તારી ના થઇ
બસ બીજી વાત રે નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
તારાથી મને કોઈ શિકવા નથી
હો તમારાથી મને કોઈ શિકવા નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
તારાથી મને કોઈ શિકવા નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો મારા નસીબમાં તારો સાથ રે નથી
મારા નસીબમાં તારો સાથ રે નથી
બદનસીબ મારી જિંદગી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હો શાયદ અમે તારા પ્રેમના
લાયક નોતા એટલે ના રે મળિયા
હો તારી મને ના સાહત મળી
હાથોની લકીરમાં જુદાઈ લખાણી
હો આંખો માં હવે કોઈ સપના નથી
આંખો માં હવે કોઈ સપના નથી
એમાં તારો વાંક રે નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હે દર્દોથી ભરેલી છે મારી કહાણી
તારી યાદોમાં જિંદગી જવાની
હો કોઈ ના હવે ના અમે થવાના
દિલમાં અમારા તમે રેવાનાં
હો અફસોસ છે મને હું તારી ના થઇ
અફસોસ છે મને હું તારી ના થઇ
બસ બીજી વાત રે નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
હો તારી મહોબત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
તારાથી મને કોઈ શિકવા નથી
હો તમારાથી મને કોઈ શિકવા નથી
હો તારાથી મને કોઈ શિકવા નથી
ConversionConversion EmoticonEmoticon