Tane Mara Jetlo Prem Koi Kari Na Sake Lyrics in Gujarati

Tane Mara Jetlo Prem Koi Kari Na Sake - Jignesh Barot
Singer : Jignesh Barot (Jignesh Kaviraj)
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Mitra Digitals

Tane Mara Jetlo Prem Koi Kari Na Sake Lyrics in Gujarati
 
તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે
તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે
તું દીવો લઈને શોધવા જાય તોયે મળી ના શકે
હો મને સોડી તે કરી બહુ મોટી ભૂલ
એક દારો કરવી પડશે તારે કબૂલ
મને સોડી તે કરી બહુ મોટી ભૂલ
એક દારો કરવી પડશે તારે કબૂલ
તને મારા જેટલું સમજનાર કોઈ મળી ના શકે
હો હો તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે
પ્રેમ કોઈ કરી ના શકે

એક થારી મા જમતા હતા તને જોઈ ને અમે જીવતા રે હતા
તને જે જોવે લાવી રે આપતા તારી ખુશી મા અમે ખુશ રહેતા તા
તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર
તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર
દગો કર્યો તોય દુવા કરનાર કોઈ મળી ના શકે
તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે
પ્રેમ કોઈ કરી ના શકે

અગિયાર નારિયેર ના તોરણ ચડાવું
કુળદેવી ની સોગન જાનુ કદી નહિ ભુલાવુ
બેવફા કહી તને નહિ શરમાવું
સાચો પ્રેમ કોને કેવાય આવ તને બતાવું

હો દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર
સાચવજે પ્રેમ ને રાખવા અમર
દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર
સાચવજે પ્રેમ ને રાખવા અમર
આ જીગા જેટલો સાચો પ્રેમ કોઈ કરી ના શકે
તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે
પ્રેમ કોઈ કરી ના શકે
દુનિયા મા કોઈ કરી ના શકે
પ્રેમ કોઈ ના શકે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »