Rase Ramta Radhe Shyam Lyrics in Gujarati

Rase Ramta Radhe Shyam - Gagan Jethva
Singer - Gagan Jethva
Music - J Square
Lyrics - Traditional
Label - Zee Music Gujarati
 
Rase Ramta Radhe Shyam Lyrics in Gujarati
 
નાગર નંદજીના લાલ, નાગર નંદજી લાલ
રાસ રમણતા મારી નથની ખોવાણી
કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ
રાસ રમણતા મારી નથણી ખોવાણી
મારી નથણી ખોવાણી મારી નથણી ખોવાણી

વૃદાવનની કુંજ ગલી માં બોલે જીણા મોર
બોલે જીણા મોર બોલે જીણા મોર
વૃદાવની કુંજ ગલી માં બોલે જીણા મોર
રાધાજીની નથણી નો શામળિયો છે ચોર
શામળિયો છે ચોર શામળિયો છે ચોર

નાગર નંદજીના લાલ, નાગર નંદજી લાલ
રાસ રમણતા મારી નથની ખોવાણી
કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ
રાસ રમણતા મારી નથણી ખોવાણી
મારી નથણી ખોવાણી મારી નથણી ખોવાણી

એ ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
એ નજરું ઢાળી હાલુ તોયે નજરું લાગે કોણી
ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
એ નજરું ઢાળી હાલુ તોયે નજરું લાગે કોણી
વગડે ગાજે મોરલી ના સુર પાણી જયાતા
પાણી ભરતા રે જોયો સાયબો

ઊંચી તલાવડીની કોર પાણી જયાતા
પાણી ભરતા રે જોયો સાયબો
જોયો સાયબો પાણી ભરતા રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »