Prem To Kyare Hasave Chhe Kyare Radave Chhe Lyrics in Gujarati

Prem To Kyare Hasave Chhe Kyare Radave Chhe - Kajal Dodiya
Singer :- Kajal Dodiya
 Music :- Hardik Rathod, Rahul Raval
Lyrics :- Natvar Solanki
Label :- Angel Studio Singarva
 
Prem To Kyare Hasave Chhe Kyare Radave Chhe Lyrics in Gujarati
 
હો નથી ખબર કેવો પ્રેમ થઇ રહ્યો
હો નથી ખબર કેવો પ્રેમ થઇ રહ્યો
નથી ખબર કેવો પ્રેમ થઇ રહ્યો
નથી થવાનો પ્રેમ એનાથી થઇ રહ્યો
હો નથી ખબર કેવો પ્રેમ થઇ રહ્યો
નથી ખબર કેવો પ્રેમ થઇ રહ્યો
નથી થવાનો પ્રેમ એનાથી થઇ રહ્યો

હો ગજબ છે આ પ્રેમ ની યાદો
આંખે થી છલકાય છે આંસુ નો દરિયો
બહુ ગજબ છે આ પ્રેમ ની યાદો
આંખ થી છલકાય છે આંસુ નો દરિયો
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે

હો..ઓ નથી કારણ છતાં વરસી હું જાઉં છું
એને જોઈ ને થોડું બેહકી હું જાવું છું
હો આપેલા દર્દો આજ ભૂલી જીવું છું
જેમ-તેમ કરી દિલ ને સમજાવી લઉ છું
હો એવી પણ રાતો હતી પ્રેમ ની વાતો હતી
હવે કારી રાતો ને એની છે યાદો
એવી પણ રાતો હતી પ્રેમ ની વાતો હતી
હવે કારી રાતો ને એની છે યાદો
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
હોઓ ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે

હો દિલ માં રહી મારી દુનિયા સળગાવી
આપ્યો ના પ્રેમ મને મળી છે જુદાઈ
હો કરેલા વાયદા મેં તો દુનિયા ભુલાવી
તારા માટે સાયબા મારી ઝીંદગી લૂંટાવી
હો મડયો હશે સાથી કોઈ મારા થી હારો
આપી સજા મને મારો ભવ તે બગાડ્યો
હો મડયો હશે સાથી કોઈ મારા થી હારો
આપી સજા મને મારો ભવ તે બગાડ્યો
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
આ પ્રેમ તો ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
હોઓ ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે
હોઓ ક્યારે હસાવે છે ક્યારે રડાવે છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »