Prem To Adhuro Rahyo Lyrics in Gujarati

Prem To Adhuro Rahyo - Divya Chaudhary
Singer : Divya Chaudhary
Lyrics : Rajan Rayka - Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Shreeji Sound Balva

Prem To Adhuro Rahyo Lyrics in Gujarati
 
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
રોતા મેલી હસતા મુખે હાલતા થયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા
જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
જાજા પથ્થર દિલ તું બે ફીકર
બદલાઈ ગયી હવે તારી નજર
જાજા પથ્થર દિલ તું બે ફીકર
બદલાઈ ગયી હવે તારી નજર
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
રોતા મેલી હસતા મુખે હાલતા થયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
હો..તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા

સાચા પ્રેમ ના તમે પારખાં કર્યા
અમને પોતાના કરી કેમ પારકા કર્યા
અમે જીંવન તારે નામ કર્યા
આજ ખોટું બોલી ને કેમ તમે ફર્યાં
હો..પ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે
છોડતા ના વિચાર્યું તમે એક્વારે
પ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે
છોડતા ના વિચાર્યું તમે એકવાર
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
રોતા મેલી હસતા મુખે હાલતા થયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા

ઘર બાર છૂટ્યા તારા લીધે મારા
અલ્યા તારા કરતા દુશ્મન હારા
કીધા વિના કાળજા કેમ બાળ્યા
અમે એવા તો છું ગુના કર્યા તારા
તારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે
તારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
રોતા મેલી હસતા મુખે હાલતા થયા
તમે જીવ જીવ કઈ ને મારો જીવ લઇ ગયા
ઓ જાજા પથ્થર દિલ તું બે ફીકર
બદલાઈ ગયી હવે તારી નજર
જાજા પથ્થર દિલ તું બે ફીકર
બદલાઈ ગયી હવે તારી નજર
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા
રોતા મેલી હસતા મુખે હાલતા થયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા
જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા
તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »