Mari Jaan Lyrics in Gujarati

Mari Jaan - Shital Thakor
Singer - Shital Thakor
Lyrics - Kamlesh Thakor "Sultan" and Vijay Thakor
Music - Vishal Modi, Vivek Rao, Utpal Barot (Sur Production)
Label - Karma Vision

Mari Jaan Lyrics in Gujarati
 
હો મળજો મારે તમને કહેવી છે વાત
હો મળજો મારે તમને કહેવી છે વાત
તમને ક્યાં ખબર છે તમે તો છો ખાસ
હો દિલ તો જંખે છે મુલાકાત
હળવેથી કાનમાં કહેવી એક વાત
પણ ક્યાં ખબર છે તમને
વહાલા ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન
પણ ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન

હો તારા મારા પ્રેમની હર ગલીએ ચર્ચાવો
તારો ચહેરો જોવ ના તો દિવસ જાય ના મારો
હો વહાલા તમારી યાદો માં હું રોવું આખી રાતો
બાંધવો તમારાથી જીવન ભરનો નાતો
હો ચાંચા પ્રેમીનું દિલના દુખાવો
સપનામાં ઘણું આવ્યા જીવનમાં હવે આવો
પણ ક્યાં ખબર છે તમને
વહાલા ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન

હો બહુ કરું પ્રેમ તમને કહી નથી શકતી
તારા વિચારોમાં આંખો રોજ રડતી
હો બનવું છે મારે તારા ઘરની રાણી
ખબર નથી કયારે પુરી થાશે આ કહાની
હો એક તરફી પ્રેમને થયા આજ વર્ષો
કહો તો ખરા હવે તમે કયારે મળશો
પણ ક્યાં ખબર છે તમને
વહાલા ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન
વ્હાલમ ક્યાં ખબર છે તમને
તમે છો મારી જાન  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »