Mari Hare Karyu Aevu Tari Hare Thase Lyrics in Gujarati

Mari Hare Karyu Aevu Tari Hare Thase - Poonam Chaveli
Singer : Poonam Chaveli
Music : Mahesh Savala - Vivek Gajjar
Lyrics : Darshan Baazigar
Label : Ekta Sound
 
Mari Hare Karyu Aevu Tari Hare Thase Lyrics in Gujarati
 
જા તને મળી ગઈ તો મને મળી જાશે
જા તને મળી ગઈ તો મને મળી જાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
જા તને મળી ગઈ તો મને મળી
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
તને જો મારા વિના ચાલતું હોય તો
તને જો મારા વિના ચાલતું હોય તો
મને પણ તારા વિના ચાલશે
મને પણ તારા વિના ચાલશે
જા તને મળી ગઈ તો મને મળી જાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે

સુખ-દુઃખ ના સાથી માન્યાતા તમને
ભૂલ થઇ મારી ના સમજી શકી તમને
સુખ-દુઃખ ના સાથી માન્યાતા તમને
ભૂલ થઇ મારી ના સમજી શકી તમને
મારી જો યાદ તને આવતી ના હોય તો
મારી જો યાદ તને આવતી ના હોય તો
હું પણ તને ભૂલી જઈશ રે
હું પણ તને ભૂલી જઈશ રે
જા તને મળી ગઈ તો મને મળી જાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે

વફા કરીને બેવફા થયો છે
દિલ માં રહી ને દગો તે કર્યો છે
વફા કરીને બેવફા થયો છે
દિલ માં રહી ને દગો તે કર્યો છે
તને જો મારી કદર ના હોય તો
તને જો મારી કદર ના હોય તો
મને પણ તારી જરૂર નથી
મને પણ તારી જરૂર નથી
જા તને મળી ગઈ તો મને મળી જાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે
મારા હારે કર્યું એવું તારી હારે થાશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »