Lago Jabra Lyrics in Gujarati

Lago Jabra - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Vijaysinh Gol
Music : Ajay VagheSwari
Lable :  Studio Saraswati Official
 
Lago Jabra Lyrics in Gujarati
 
ઉભી રે ઓ ગૌરી ખેંચાય દિલની દોરી
ઉભી રે ઓ ગૌરી ખેંચાય દિલની દોરી
બે ઘડી, બે ઘડી, બે ઘડી,
ગૌરી તમે ચશ્મા પેરો તો લાગો જબરા
ગૌરી તમે સ્માઈલ આલો તો લાગો જબરા
ગૌરી તમે નખરા કરો તો લાગો જબરા
ગૌરી તમે પાવર કરો તો લાગો જબરા

હે લાગો જબરા રૂપના કટકા
હે લાગો જબરા રૂપના કટકા
ગૌરી તમે મેકઅપ કરો તો લાગો જબરા
ગૌરી તમે શોબાજી કરો તો લાગો જબરા
ગૌરી તમે ચશ્મા પેરો તો લાગો જબરા
ગૌરી તમે સ્માઈલ આલો તો લાગો જબરા

હો તમારો પગલો ચ્યોંથી પડ્યો ગોમમા
ગોંડા કરે છોકરા ચર્ચા ગોમમા
હો ગોરું છે મુખડું ગુલાબી ગાલ છે
હરણી જેવી જોને લાગે તારી ચાલ છે
હે લાગો જબરા રૂપના કટકા
હે લાગો જબરા રૂપના કટકા
ગૌરી તમે સ્ટાઇલ મારો તો લાગો જબરા
ગૌરી તમે કલર કરો તો લાગો જબરા
હો ગૌરી તમે ફેશન મારો તો લાગો જબરા
ગૌરી તમે રોલા પાડો તો લાગો જબરા

હો મારુ આ મનડું તુજ પર મોયુ
તને પામવાનું સપનું જોયું
હો તારી ને મારી જામશે જોડી
બનવું તને મારા રૂદિયાની રાણી
હે લાગો જબરા રૂપના કટકા
હે લાગો જબરા રૂપના કટકા
ગૌરી તમે હાઈ બોલો તો લાગો જબરા
ગૌરી તમે હેલો બોલો તો લાગો જબરા
હો ગૌરી તમે સેલ્ફી પાડો તો લાગો જબરા
ગૌરી તમે ટિક્ટોકમા લાગોશો જબરા
હે લાગો જબરા રૂપના કટકા
હે લાગો જબરા રૂપના કટકા
ગૌરી તમે સ્ટાઇલ મારો તો લાગો જબરા
ગૌરી તમે કલર કરો તો લાગો જબરા
ગૌરી તમે ચશ્મા પેરો તો લાગો જબરા
ગૌરી તમે સ્માઈલ આલો તો લાગો જબરા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »