Jivan Jivvavu Sahelu Nathi Mare Maut Pahela Marvu Nathi
Singer : Shital Thakor , Pravin Ravat
Music : Kamlesh Vaidya
Lyrics : Ramesh Patel (Manav)
Label : Ekta Sound
Singer : Shital Thakor , Pravin Ravat
Music : Kamlesh Vaidya
Lyrics : Ramesh Patel (Manav)
Label : Ekta Sound
Jivan Jivvavu Sahelu Nathi Mare Maut Pahela Marvu Nathi Lyrics in Gujarati
માનવ તારી આ જીંદજી શાને કરે છે તું બરબાદ
જીવન એવું જીવી જાજે મનવા તને દુનિયા કરે સદા યાદ
તને દુનિયા કરે સદા યાદ
જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી
મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી
હે…હે..જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નહિ

હો..મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી
પ્રાણ રહે જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી
સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી
હે…હે..જીવન બનું હું કોકનું પણ લૂંટનારો બનવું નથી
માનવ થઈને જનમ્યો જગમાં દાનવ થઈને મરવું નથી
જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નહિ

મારે મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી
પાપ કરીને પુણ્ય કરાવે એવા કરમ મારે કરવા નથી
મોક્ષ મળેના ભલે આ જીવને અવગતિયે મારે જાવું નથી
હે…હે..માનવ કહે છે આ દુનિયાને વાત મારી કોઈ ખોટી નથી
સત કરમને હરિ ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી
હો.. જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નહિ

હે…હે..જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી

જીવન મારે જીવવું નથી જીવન મારે જીવવું નથી
હા..જીવન મારે જીવવું નથી હો..જીવન મારે જીવવું નથી

ConversionConversion EmoticonEmoticon