Tu Taru Joi Le Lyrics in Gujarati

Tu Taru Joi Le - Yash Barot
Singer : Yash Barot
Music : Yash Barot
Lyrics : Parth Barot
Label : Gangani Music
 
Tu Taru Joi Le Lyrics in Gujarati
 
વખત આયો તારો મારો એક થવાનો
વખત આયો તારો મારો એક થવાનો
લાગ્યું કે આયો જમાનો મારો
અચાનક થયું છું પડીના ખબર
જો જો તમો મારો પ્યાર ખોવાણો
એના હતા એના થઇ ને રયા અમે
તોયે એના દલડાં ને કેમ ના ગમ્યા અમે
એના હતા એના થઇ ને રયા અમે
તોયે એના દલડાં ને કેમ ના ગમ્યા અમે
તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ
તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ

પ્રેમ હતો સાચો કરી ના કદર
ઠુકરાવી પ્રેમ ને તે મારી ઠોકર
હજી શરૂ થઇતી આપડી સફર
બીજા નું તું થઇ ચૂકવી મારી નજર
આંખો ભીની થયા સપના સૂકા હવે
નહિ મળે મારા પ્રેમ ના મોકા તને
આંખો ભીની થયા સપના સૂકા હવે
નહિ મળે મારા પ્રેમ ના મોકા તને
તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ
તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ

તારી રમતે મારી જિંદગી વેડફી આખી
તારા મીઠા શબ્દો ની કડવી વાતો ચાખી
ઈશ્વર ના લેખ ખોટા હોતા નથી
કર દૂર એને જે લાયક હોતા નથી
ઈશ્વર ના લેખ ખોટા હોતા નથી
કર દૂર એને જે લાયક હોતા નથી
હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ
તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ
હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ
હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ
કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ
કા જાન લઇ લઈશ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »