Tu Mane Bhuli Ja Hu Tane Bhuli Jav Lyrics in Gujarati

Tu Mane Bhuli Ja Hu Tane Bhuli Jav - Rohit Thakor
Singar- Rohit Thakor
Lyrics- Sanjay Thakor
Music- Sanjay Thakur
Label : Gopi Studio
 
Tu Mane Bhuli Ja Hu Tane Bhuli Jav Lyrics in Gujarati
 
ઓ તું મને ભૂલી જા, ઓ હું તને ભૂલી જવ
ઓ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી
ઓ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી

ઓ તું પણ યાદ ના સહારે જીવી લેજે
હું પણ યાદ ના સહારે જીવી લઈશ
તું પણ યાદ ના સહારે જીવી લેજે
હું પણ યાદ ના સહારે જીવી લઈશ
હું પણ યાદ ના સહારે, તું પણ યાદ ના સહારે

તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી

ઓ બહુ જીવ્યા છીએ જાનુ તું ને હું હારે
હવે જુદા પડવું પડશે તારે મારે
ખટક એવા સપના સપનેથી જાગી રે ગયા
તારા મારા સપના પલમાં તૂટી રે ગયા

તું પણ દિલને તારા મનાવી લેજે
થાય તો ઘડી બે ઘડી હસાવી લેજે
તું પણ દિલને તારા મનાવી લેજે
થાય તો ઘડી બે ઘડી હસાવી લેજે
તું પણ લેજે રે હસાવી, હું પણ લઈશ હસાવી

તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી

હો વીતેલી વાતો યાદ તને મને આવશે
યાદ આવશે ને તને મને રોવડાવશે
અરે અરે રે જીવવું ભલે હારે મરવું તોયે હારે
મરી જઈશું તો મળીશું આવતા જન્મારે

હો સાથ છૂટશે તારો મારો શું રે કરું
મરી જઈશું તો ભલે અમર રહેશું
સાથ છૂટશે તારો મારો શું રે કરું
મરી જઈશું તો ભલે અમર રહેશું
મરી જઈશું તો અમર રેશું
મરી જઈશું તો અમર રેશું

તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી
દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »