Tane Yaad Karwa Vado Yaad Bani Gayo - Ashok Thakor
Singer : Ashok Thakor
Music : Hardik - Rahul
Lyricist : Natvarsinh Solanki
Label : Mantra Music Gujarati
Singer : Ashok Thakor
Music : Hardik - Rahul
Lyricist : Natvarsinh Solanki
Label : Mantra Music Gujarati
Tane Yaad Karwa Vado Yaad Bani Gayo Lyrics in Gujarati
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો
શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો
તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો
તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો
હો કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ
કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ
કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ
કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ
તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો
તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો
હો તારું વિચારવા વાળો રોતો રહી ગયો
તારું વિચારવા વાળો રોતો રહી ગયો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો પેહલો ને આખરી પ્યાર મારો તું હતી
વારે તહેવારે મારા સાથે તુંતો રેહતી
હાથ ની હથેળી પર મેતો તને રાખી
તોયે મારા પ્રેમ ની લાજ તે ના રાખી
તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો
તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો કેવી કરી તે મારી પ્રેમ મા પરીક્ષા
નતી મને તારા થી આવી કોઈ આશા
હો એક પણ મારી તેતો વાત ના જાણી
ભૂલી મારો પ્યાર તુંતો થઇ ગઈ અજાણી
કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો
કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો જાનુ
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો
શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો
તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો
તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો
હો કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ
કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ
કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ
કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ
તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો
તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો
હો તારું વિચારવા વાળો રોતો રહી ગયો
તારું વિચારવા વાળો રોતો રહી ગયો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો પેહલો ને આખરી પ્યાર મારો તું હતી
વારે તહેવારે મારા સાથે તુંતો રેહતી
હાથ ની હથેળી પર મેતો તને રાખી
તોયે મારા પ્રેમ ની લાજ તે ના રાખી
તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો
તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો કેવી કરી તે મારી પ્રેમ મા પરીક્ષા
નતી મને તારા થી આવી કોઈ આશા
હો એક પણ મારી તેતો વાત ના જાણી
ભૂલી મારો પ્યાર તુંતો થઇ ગઈ અજાણી
કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો
કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો જાનુ
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
ConversionConversion EmoticonEmoticon