Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar Lyrics in Gujarati

Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Vikramsinh Koita, Raghu Rokada Nava
Music : Sanjay Thakor (Jalund)
Label : Rohit Thakor Official
 
Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar Lyrics in Gujarati
 
સુવીતશે જાનુ મારા પર
સુવીતશે જાનુ મારા પર તું જશે સસરા ના ઘર
સુવીતશે જાનુ મારા પર તું જશે સસરા ના ઘર
જયારે લઇ જશે તને તારો વર..તારો વર..તારો વર
જયારે લઇ જશે તને તારો વર હું નહિ હોવ મારા ઘર
લઇ જશે તને તારો વર હું નહિ હોવ મારા ઘર
સુવીતશે જાનુ મારા પર તું જશે સસરા ના ઘર

તારા લગન ની મળી કંકોત્રી
તું તો જાનુ આજ ગઈ મને છેતરી
જેદી જાનુ તારી ચોળી ચિતડાં છે
એદી જાનુ મારા સુ હાલ થશે
દિલ તોડી દગો કરી હાલી તું મુજને છોડી
દિલ તોડી દગો કરી હાલી તું મુજને છોડી
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
તેતો પારકા ની રે પિઠીઓ ચોળી
મારે તો તારા પડ ની હોળી
સુવીતશે જાનુ મારા પર તું જશે સસરા ના ઘર
જયારે લઇ જશે તને તારો વર હું નહિ હોવ મારા ઘર

તારા લગન માં ઢોલ શરણાયું રે વાગશે
ઈ હોભરી ને મારા કાળજા કપાશે
ચોળી ના ચાર ફેરા જાનુ તું ફરશે
તારો આશિક તેદી જુરી જુરી મળશે
મંગળ ગીતડાં તારે મોત ના મરસીયા મારે
મંગળ ગીતડાં તારે મોત ના મરસીયા મારે
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
ઓ મારી સાંજણા ઓ મારી રાજણા
તેતો પારકા નું રે પોણેતર ઓઢ્યું મેતો કફન મોત નું ઓઢ્યું
સુવિતશે જાનુ મારા પર તું જશે સસરા ના ઘર
જયારે લઇ જશે તને તારો વર..તારો વર..તારો વર
જયારે લઇ જશે તને તારો વર હું નહિ હોવ મારા ઘર
હું નહિ હોવ મારા ઘર..હું નહિ હોવ મારા ઘર
હું નહિ હોવ મારા ઘર 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »