Sheno Prem Sheni Vaat Lyrics in Gujarati

Sheno Prem Sheni Vaat - Shital Thakor
Singer - Shital Thakor
Music - Mayur Nadiya
Lyrics - Anand Mehra
Label - Saregama India Limited


Sheno Prem Sheni Vaat Lyrics in Gujarati

હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો
હો હો હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો
બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો
હો જીવવા મરવા કે કુરબાન થવાનું
કિતાબી વાતો છે કાઈ નથી લેવા નું
જીવવા મરવા કે કુરબાન થવાનું
કિતાબી વાતો છે કાંઈ નથી લેવા નું
શેનો પ્રેમ શેની વાત
બધી મતલબ ની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
શેનો પ્રેમ શેની વાત
બધી મતલબ ની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો
બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો

હો નવા નવા પ્રેમ માં હોય,ખુશીયો ના ઉલાર
અને દિલ તૂટ્યા પછી જીવન ભર ના લોહી ઉકાર
હો મીઠી મીઠી વાતો કરવા થાતા રે ઉજાગરા
વાત જ્યારે બગડે તો ઈજ્ત ના ધજાગરા
હો પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું
પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું
પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું
પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું
પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું
પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું
શેનો પ્રેમ શેની વાત
બધી મતલબની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
શેનો પ્રેમ શેની વાત
બધી મતલબ ની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો
બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો

હો ખોટી ખોટી લાગણી ઓ માં આવી પ્રેમ માં પડશો તો
પછી યાદ રાખજો તમે જિંદગી ભર રડશો
હો હો હો મોટી મોટી વાતો થાતા ખોટા ખોટા વાયદાઅને
વાયદો તોડે દિલ તોડે એવા પ્રેમ ના કાયદા
હો ખોટા વિશ્વાસ ના ઘા સહેવાના
સાથે જીવનના ખોટા સપના સહેવાના
ખોટા વિશ્વાસ ના ઘા સહેવાના
સાથે જીવનના ખોટા સપના સહેવાના
શેનો પ્રેમ શેની વાત
બધી મતલબ ની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
હો શેનો પ્રેમ શેની વાત
બધી મતલબ ની વાત
જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત
હા ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો
બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો
જેવો મતલબ નીકળે એ ભૂલી જાય રાતો રાત

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »