Ranuja Na Ramdevpir Aavshe Lyrics in Gujarati

Ranuja Na Ramdevpir Aavshe - Poonam Gondaliya
Singer :- Poonam Gondaliya
Music :- Ajay Vagheshwari
Label :- Studio Jay Somnath Official Channel
 
Ranuja Na Ramdevpir Aavshe Lyrics in Gujarati
 
હે આવશે આવશે રે દ્રારિકાથી વાલો મારો આવશે
આવશે આવશે રે દ્રારિકાથી વાલો મારો આવશે
આવશે આવશે રે પોકરણ ગઢ પીર મારો આવશે
પોકરણ ગઢ વાલો મારો આવશે

હા ભાંગશે ભાંગશે રે રાજા અજમલ ના વાંઝિયા મેણા ભાંગશે
હે ભાંગશે ભાંગશે રે રાજા અજમલ ના વાંઝિયા મેણા ભાંગશે
ખૂંદશે ખૂંદશે રે માતા મીનળદેવ ના ખોળા ખૂંદશે
હે ખૂંદશે ખૂંદશે રે માતા મીનળદેવ ના ખોળા વાલો ખૂંદશે
આવશે આવશે રે રણુજા નો પીર મારો આવશે
હે રણુજા નો પીર મારો આવશે

પાડશે પાડશે રે કંકુ ની પગલી વાલો પાડશે
હે પાડશે રે કંકુ ની પગલી વાલો પાડશે
ઉતારશે ઉતારશે રે ઉકળતી દેગ ને ઉતારશે
ઉતારશે ઉતારશે રે વાલો ઉકળતી આ દેગ ને ઉતારશે
આવશે આવશે રે તોરણીયાનો પીર મારો આવશે
તોરણીયાનો પીર મારો આવશે

રાખશે રાખશે રે વાલો ભક્તો ની લાજ આવી રાખશે
રાખશે રાખશે રે વાલો ભક્તો ની લાજ આવી રાખશે
ઝુલશે ઝુલશે રે રામ સોના ના પારણિયા માં ઝુલશે
હે ઝુલશે ઝુલશે રે વાલો સોના ના પારણિયા માં ઝુલશે
હે આવશે આવશે રે રણુજા નો રામો પીર આવશે
વોલરાનો પીર મારો આવશે

હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો પોકરણ ગઢ આવેશે
હે મારો વાલો પોકરણ ગઢ આવેશે

હો આનંદ આનંદ થયો છે રે આજે
આનંદ આનંદ થયો છે રે આજે
હો આનંદ આનંદ થયો છે રે આજે
આનંદ આનંદ થયો છે રે આજે
હે મારા હૈયાની હે મારા હૈયાની એ હરખાવેશે
મારો વાલો દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો રણુજા વાળો આવેશે
હો મારો પીરજી પોકરણ વાળો આવેશે
એ મારો વાલો રણુજા વાળો આવેશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »