Radhano Prem Kem Bhuli Gya Chho Kana Lyrics in Gujarati

Radhano Prem Kem Bhuli Gya Chho Kana - Hari Bharvad
Singer : Hari Bharvad
Music : Hari Bharvad
Lyrics : Vitthal Bharvad , Hari Bharvad
Label : Ekta Sound

Radhano Prem Kem Bhuli Gya Chho Kana Lyrics in Gujarati
 
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજા
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજા
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
વાલી રાધા ની કેમ મેલી તમે માયા
વાલી રાધા ની કેમ મેલી તમે માયા
પ્રેમ ના વિરહ માં મેલી ગ્યા છો માધા
તારી વાંહળી ના સુરે દીધા ઘર બાર છોડી
તારી વાંહળી ના સુરે દીધા ઘર બાર છોડી
ભૂલી ભાન હું કાન ઘેલી બની
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજા
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
વાલી રાધા ની કેમ મેલી તમે માયા
પ્રેમ ના વિરહ માં મેલી ગ્યા છો કાના
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના

જોવે છે વાટ રાધા ગોકુળ ના માર્ગે
હજી ના આવ્યો મારો કાન
હજી ના આવ્યો મારો કાન
લઇ સંદેશો કોઈ તો જાજો ખબર્યું લેજે મારા કાન
ખબર્યું લેજે મારા કાન
બન્યો મહેલો નો રાજા નથી યાદ રાધા
બન્યો મહેલો નો રાજા નથી યાદ રાધા
જસોદા ના જાયા પાછા ના આયા
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજા
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
વાલી રાધા ની કેમ મેલી તમે માયા
પ્રેમ ની વિરહ માં મેલી ગ્યા છો કાના
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના

સુની વાંસલડી કાના ની યાદ માં રુદન કરે છે દિન-રાત
રુદન કરે છે દિન-રાત
નૈને ના નિદ્રા ભાવે ના ભોજન હવે તો વિચારો મારા કાન
થોડું તો વિચારો મારા કાન
બન્યો એવો તું કઠોર મળ્યો રાધા ને વિયોગ
બન્યો એવો તું કઠોર મળ્યો રાધા ને વિયોગ
રાધા ના પ્રેમ નો કેવો સંજોગ
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજા
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
વાલી રાધા ની કેમ મેલી તમે માયા
પ્રેમ ની વિરહ માં મેલી ગ્યા છો કાના
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
રાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાના
પ્રેમ ની વિરહ માં મેલી ગ્યા છો કાના 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »