Prem No Tamasho Lyrics in Gujarati

Prem No Tamasho - Kajal Mahriya
Singer : Kajal Maheriya
Lyrics : Bhumi Patel - Bhagvandas Ravat
Music : Ravi-Rahul
Label : Studio Saraswati Official
 
Prem No Tamasho Lyrics in Gujarati
 
સમય એ સાથ છોડ્યો મજબૂરી એ મારી નાખી
આ પ્રેમ ના રસ્તે પાયમાલ કરી નાખી
સમય એ સાથ છોડ્યો મજબૂરી એ મારી નાખી
પ્રેમ ના રસ્તે પાયમાલ કરી નાખી
ના કોઈ ની થઇ કે ના કોઈ ની થવાની
આ પ્રેમ ની દીવાની વગર મોતે મરવાની
મારો નીકરશે જનાજો જોતો રેહશે આ જમાનો
મારા પ્રેમ નો તમાશો જોતો રેહશે આ જમાનો
સમય એ સાથ છોડ્યો મજબૂરી એ મારી નાખી
આ પ્રેમ ના રસ્તે પાયમાલ કરી નાખી

જુદાઈ એવી મળી મને તારા પ્રેમ મા
ખોટી ફસાઈ ગઈ પ્રેમ ના ભવર મા
મતલબી પ્રેમ તારો નોતી મને ખબર
કરી ના શક્યા તમે મારા પ્રેમ ની કદર
પ્રેમ મા ડુબાડી મને ગયો તું રડાવી
આ પ્રેમ ની વાતો હાચી તને ના હમજાની
મારો નીકરશે જનાજો જોતો રેહશે આ જમાનો
મારા પ્રેમ નો તમાશો જોતો રેહશે આ જમાનો
સમય એ સાથ છોડ્યો મજબૂરી એ મારી નાખ્યો
પ્રેમ ના રસ્તે પાયમાલ કરી નાખી

લેખ લખ્યા જીવન મા અધૂરા રે પ્રેમ ના
કેમ રૂઠી કુદરત મને રે સમજાય ના
આંધી બની આવ્યા મારા જીવન મા
જીવતર મા ઝેર તમે ઘોર્યા પલવાર મા
દલડે ગયો દઝાડી આંખો ગઈ ભીંજાઈ
વિચાર કર્યો નઈ મારો કેમ તે ભુલાવી
મારો નીકળ છે જનાજો જોતો રેહશે આ જમાનો
સમય એ સાથ છોડ્યો મજબૂરી એ મારી નાખી
પ્રેમ ના રસ્તે પાયમાલ કરી નાખી
ના કોઈ ની થઇ કે ના કોઈ ની થવાની
ના કોઈ ની થઇ કે ના કોઈ ની થવાની
આ પ્રેમ ની દીવાની વગર મોતે મરવાની
મારી નીકળ છે જનાજો જોતો રેહશે આ જમાનો
મારા પ્રેમ નો તમાશો જોતો રેહશે આ જમાનો
મારા પ્રેમ નો તમાશો જોતો રેહશે આ જમાનો
મારો નીકળ છે જનાજો જોતો રેહશે આ જમાનો
મારા પ્રેમ નો તમાશો જોતો રેહશે આ જમાનો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »