Pethal Pur Ma Pavo Vagyo Lyrics in Gujarati

Pethal Pur Ma Pavo Vagyo - Jyoti Vanjara
Singer : Jyoti Vanjara
Lyric : Traditional
Music : Vicky Patel
Label : Meshwa Films
 
Pethal Pur Ma Pavo Vagyo Lyrics in Gujarati
 
પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
એ પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હે તારાથી નેડલો લાગ્યો લાગ્યોને
રંગ હૈયે કસુંબલ જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
તારા વિયોગે અમે અહીં ઝૂરતા ત્યાં તું કરતો લહેર
હવે ઝાઝુ રોકાતો ના જોજે જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

એ પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હો બાર બાર મહિના જાગી વિતાવું જોવું છું વાટડી રે
હો બાર બાર મહિના જાગી વિતાવું જોવું છું વાટડી રે
તારી યાદોમાં વાલમ મારી વેરણ છે રાતડી રે
હવે પલ પલ જાય જોગ જેવી જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

એ પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »