Pathari Toh Potanaj Ferve Chhe Lyrics in Gujarati

Pathari Toh Potanaj Ferve Chhe - Shital Thakor
Singer : Shital Thakor
Music : Ajay Vagheshwari
Lyrics : Ramesh Patel (Manav)
Label  : Ekta Sound
 
Pathari Toh Potanaj Ferve Chhe Lyrics in Gujarati
 
દોષ સુ આલવો પારકા ને
દોષ સુ આલવો પારકા ને
દોષ સુ આલવો પારકા ને
પથારી તો પોતાનાજ ફેરવે સે
વાંક સુ કાઢવો પારકા નો
વાંક સુ કાઢવો પારકા નો
પથારી તોહ પોતાનાજ ફેરવે સે
બદનામ તો થયા વાલા અમે દુનિયા માં
બદનામ કરવા વાળા અમારા હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા અમારા હતા
અરે જિંદગી ની પતળ રગડે છે
હસ્તી જિંદગી પછી બગડે છે
પથારી તો પોતાનાજ ફેરવે સે
અરે હા હા પથારી તો પોતાનાજ ફેરવે સે

દિલ ને દર્દ ના જખ્મ આપીને
આંસુ સારે પ્રેમ ની પાંખો કાપીને
કોઈ ને બનાવી ને ગુનેગાર એતો
પોતે નિર્દોષ છે એમ એતો કહેતો
બદનામ તો થયા કરો દાગ રે લગાડ્યો
એ કલર કરવા વાળા મારા પોતાનાજ હતા
વિશ્વાસ ઘાત કરી જેને રોવડાવ્યા હતા
એ દગો કરવા વાળા મારા પોતાનાજ હતા
વાંક સુ કાઢવો આ પારકા નો
દોષ સુ આલવો પારકા ને
પથારી તો પોતાનાજ ફેરવે સે
પથારી તો પોતાનાજ ફેરવે સે

તારા માટે ખુશીયોને હું ઠોકર મારી દેત
માંગ્યો રે હોત્ત તો જીવ પણ આપી દેત
કાળજું કાઢી ને તારા હાથ માં આલી દેત
મોત નું કફન મારા હાથે હું ઓઢી લેત
તોયે સમજાય ના અમને ના ઓળખ્યા રે અમને
એ ભૂલ કરવા વાળા અમારા હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા પણ અમારા હતા
અરે જિંદગી ની પતળ રગડે છે
હસ્તી જિંદગી પછી બગડે છે
પથારી તો પોતાનાજ ફેરવે સે
પથારી તો પોતાનાજ ફેરવે સે
અરે જિંદગી ની પતળ રગડે છે
હસ્તી જિંદગી પછી બગડે છે
પથારી તો પોતાનાજ ફેરવે સે
પથારી તો પોતાનાજ ફેરવે સે
પથારી તો પોતાનાજ ફેરવે સે
અરે હા ભઈ પથારી તો પોતાનાજ ફેરવે છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »