Mane Malso To Rosho Tame Lyrics in Gujarati

Mane Malso To Rosho Tame - Dolly Mishra
Singer : Dolly Mishra
Music : Ravi - Rahul
Lyrics : Harjit Panesar
Label : Ekta Sound
 
Mane Malso To Rosho Tame Lyrics in Gujarati
 
હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી
ખબર નથી મને આ કરામત કોની
હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી
ખબર નથી મને આ કરામત કોની
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે
હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી
ખબર નથી મને આ કરામત કોની

મળ્યા છે દર્દ એતો મને છે ખબર
કોઈ ના જાણે શું વીતી મારા પર
દિલ ના દર્દ ની હું વાત શું કરું
આંખે આહુડા ના દરિયા રે ભરું
જીવતે જીવ જિંદગી જાણે લાશ રે બની
જીવતે જીવ જિંદગી જાણે લાશ રે બની
મને જોઈ નહિ શકો મને મળતા ના કદી
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે

મહેફિલ મારી હવે સુણી પડી ગઈ
જિંદગી ઘડી બે ઘડી ની રહી ગઈ
કોઈ ની અમને હવે આશ ના રહી
જતા રહેશુ જગ ને અલવિદા કહી
શું ભૂલ મેં કરી એની ખબર ના પડી
શું ભૂલ મેં કરી એની ખબર ના પડી
કઈ ભૂલ ની રે અમને અહીં સજા રે મળી
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે
મને મળવા ની વાત ના કરો
મને મળશો તો રોશો તમે
મને મળશો તો રોશો તમે
મને મળશો તો રોશો તમે
મને મળશો તો રોશો તમે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »