Madi Taro Hath Mara Mathe Rakhje Lyrics in Gujarati

Madi Taro Hath Mara Mathe Rakhje
Singer : Jignesh Barot , Rakesh Barot , Maheshsinh Solanki
Music : Mayur Nadiya
Lyrics :  Vijaysinh Gol
Label : SUMAAR MUSIC
 
Madi Taro Hath Mara Mathe Rakhje Lyrics in Gujarati
 
હો શક્તિ રે પરમાણે કરું માડી તારી ભક્તિ
હો સુણજે ઓ માડી મારી આટલી અરજી
હો શક્તિ રે પરમાણે કરું માડી તારી ભક્તિ
સુણજે ઓ માડી મારી આટલી અરજી
હો તારા છોરુડાંની માં લાજ રાખજે
અમી ભરેલી માં નજરું રાખજે
માડી તારો હાથ મારા માથે રાખજે
હો માં તારો હાથ મારા માથે રાખજે

હો શક્તિ રે પરમાણે કરું માડી તારી ભક્તિ
સુણજે ઓ માડી મારી તું તો આ અરજી
હો તારા દર્શનથી માડી દન મારો ઉગતો
તારું નામ લયને માડી ડગલાં હું ભરતો

હો હો હો રાત ને દિન તારી ભક્તિ રે કરતો
સુખનો સુરજ માડી રાખજે તપતો
હો મને સહારો એક તારો હો માવડી
માં તારો હાથ મારા માથે રાખજે
હો માડી તારો હાથ મારા માથે રાખજે

હો શક્તિ રે પરમાણે કરું માડી તારી ભક્તિ
સુણજે ઓ માડી મારી તું તો રે અરજી
હો મારી ફૂલવાડી ખીલેલી તું રાખજે
તારા છોરુડાની ખબયું માં રાખજે
હો ભૂલ કદી કરીએ તો માફ માડી કરજે
તારા છોરુડાંને ચરણે માં રાખજે

હો તારા વગર હું નોધારો હો માવડી
હો માડી તારો હાથ મારા માથે રાખજે
હો તેજપાલસિંહની સદા લાજ રાખજે
હો શક્તિ રે પરમાણે કરું માડી તારી ભક્તિ
સુણજે ઓ માડી મારી તું તો રે આરજી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »